• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

Load More

Kerala Assembly Elections 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ ખોટો વીડિયો વાયરલ થવા મામલે મોટો વિવાદ ઉભો થયો છે. આ મામલે કેરળ પોલીસે અમેરિકન અબજોપતિ ઈલોન મસ્કની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની X અને તેના એક હેન્ડર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. FIRના આરોપ મુજબ, પીએમ મોદી અને ચૂંટણી પંચનો ખોટી રીતે AI જનરેટેડ વીડિયો બનાવી પ્રસાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી અને ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરનારા અને માનહાનિકારક રીતે દેખાડાયા છે.

AI જનરેટેડ વીડિયો મામલે પોલીસે શું કહ્યું?

પોલીસે સત્તાવાર કહ્યું છે કે, ચૂંટણી પંચ સહિત અન્ય સત્તાવાર માધ્યમો દ્વારા કથિત માનહાનિકારક કન્ટેન્ટ વાયરલ કરાયો હોવાની પોલીસને માહિતી મળી છે. બુધવારે મોડી રાત્રે તિરુવનંતપુરમ શહેરના સાઈબર ક્રાઈ પોલીસમાં એક કેસ નોંધાવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આ કન્ટેન્ટથી પ્રજાને ગેરમાર્ગે દોરાઈ શકે છે અને બંધારણી સંસ્થાઓને નબળી પાડી શકે છે, તેમજ આવા ખોટા વીડિયોના કારણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી પર ગંભીર અસર પડી શકે છે. વીડિયો વાયરલ કરનારને પકડી પાડવા અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

આ પણ વાંચો : તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા

FIRમાં X સહિત અનેક સામે ફરિયાદ

FIRમાં X હેન્ડલ લક્ષ્મી એન. રાજુ, X કોર્પોરેશન સહિત અન્ય લોકોના નામ સામેલ છે. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 352 (શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન કરવું), 336 (છેતરપિંડી), 353 (ઉશ્કેરણીજનક નિવેદનો) સહિતની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે કહ્યું કે, કથિત વીડિયો એક મિનિટ અને 17 સેકન્ડનો છે અને અશાંતિ ફેલાવવાના ઈરાદાથી વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓનો આદેશ છતાં આ કન્ટેન્ટ હટાવી દેવામાં આવે, પરંતુ તે પ્લેટફોર્મ પર સતત વાયરલ થઈ રહ્યું. આ મામલે નોટિસ ફટકારાઈ છે અને ગેરકાયદે કન્ટેન્ટ તુરંત હટાવવાની માંગ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 9મી એપ્રિલે એક તબક્કામાં મતદાન યોજાવાનું છે અને ચોથી મેએ પરિણામ જાહેર થવાનું છે.

આ પણ વાંચો : સોનિયા ગાંધીની તબિયતને લઈને પુત્ર રાહુલ ગાંધી થયા ભાવુક, કેરલમની નર્સના કર્યા વખાણ

Next Post
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
GUJARAT

STT Charges Hike: જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો એક એવા સમાચાર સામે આવ્યા છે જેનાથી તમને...

Read more

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In