• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો

satyasamachar by satyasamachar
April 27, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટના આદાન-પ્રદાન માટે અમદાવાદ ખાતે દ્વિતીય એક્ષચેન્જ મેળો યોજાયો
8
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટનું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના જનરલ ઓબઝર્વરશ્રી પુનિત યાદવે પોસ્ટલ બેલેટના આ દ્વિતીય એક્ષચેન્જ મેળાની મુલાકાત લઈ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓને નિહાળી હતી. પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે.

આવા કર્મચારીઓ દ્વારા અગાઉ ભરવામાં આવેલા ફોર્મ-12 આધારે આજે તેમના માટે પોસ્ટલ બેલેટનું રાઉન્ડ પ્રમાણે આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ ઍક્ષચેન્જ મેળામાં રાજ્યના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ. બી. પટેલે ઉપસ્થિત રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફત પોતાના ફરજના સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

Load More

તેમણે ઉમેર્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિતીય એક્ષચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો છે અને આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકશે,

જેનાથી મતદાનમાં પણ વધારો થશે. તેમણે જણાવ્યું કે, ગત તા.18 એપ્રિલના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના પ્રથમ ઍક્ષચેન્જ મેળાની સફળતા બાદ આજે યોજાયેલા દ્વિતીય ઍક્ષચેન્જ મેળામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ બેલેટ પેપરથી મતદાન કરી શકે તે માટે બેલેટ પેપરનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ મેળવવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 ના કુલ 2.90 લાખ જેટલાં ફોર્મના આધારે આજે કુલ 2.45 લાખ બેલેટ પેપર રાજ્યના 26 લોકસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદ પૂર્વ બેઠકના ચૂંટણી અધિકારી વિદેહ ખરે, અધિક કલેકટર રિન્કેશ પટેલ, અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, સંયુક્ત નિયામક મનિષ પંડ્યા, અમદાવાદના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
માલપુર સનાતન પરિવાર ના યુવાનો દ્વારા નર્મદા પરિક્રમા કરવા માં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મૂળી તાલુકામાં જિ.પં અને તા.પં.ની ચૂંટણીમાં ખેડૂતો ઉમેદવારી કરશે | Farmers will contest the election…
GUJARAT

૧૮તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની બેઠક સિંચાઇ, કૃષિ જણસોના ભાવ,યુરિયા ખાતર સહિતના ખેડૂતોના પ્રશ્રો ભાજપ કે કોંગ્રેસે નહીં ઉકેલાતાખેડૂત...

Read more

બાવળામાં ગટરના ખોદકામમાં 2 સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી

થાન-નવાગામ રોડ પર સિરામિક ગોડાઉનમાં ભીષણ આગ, મેજર કોલ જાહેર | Massive fire breaks out in ceramic god…

હળવદ જિલ્લા પંચાયતની 5 બેઠક માટે 37 દાવેદારોએ દાવેદારી નોંધાવી | 37 candidates filed their candidatu…

એકનાથ શિંદે અને દુષ્કર્મના આરોપી ઢોંગી ખરાત વચ્ચે 17 વખત ફોન પર વાતચીત થયાનો દાવો, મહારાષ્ટ્રમાં રાજ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In