• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

satyasamachar by satyasamachar
April 29, 2024
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો
49
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…

Load More

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાઈ ગયો..‌ ઓધારી યોગ ક્લાસમાં દરરોજ યોગ આસનો હાસ્યાસન તેમજ હળવી કસરતો ક્લાસમા લેવાય છે લગભગ 45 થી 50 ની સંખ્યા હોય છે ક્લાસમાં નિયમિત આવતા કલાબેન ત્રિવેદી ,જે સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ,ડી.યુ ત્રિવેદીના ધર્મપત્ની થાય. જેઓનુ 84 વયની ઉંમરે ઘુટણનું ઓપરેશન કરાવીને દીકરાને ત્યાં સુરત રહેવા જવાનું હોવાથી વિદાય સમારોહ યોજવામાં આવ્યો. કલાબેન 84 વર્ષની ઉમરે પણ નિરોગી હતા અને સૂર્ય નમસ્કાર કરી શકતા હતા. અલકાબેન, શિલ્પાબેન, મીનાબેન, ગીતુ બેન અને યોગની બહેનો એ તેમને પુષ્પગુચ્છ આપીને બિરદાવ્યા હતા તથા યોગના સૌ ભાઈઓએ તેમનું શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું. આ કાર્યક્રમ ચંપકભાઈ ભાવસારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ પ્રસંગે સુંદર ટેસ્ટી અલ્પાહાર તથા ચાની વ્યવસ્થા શ્રી વિનોદ ભાવસાર તેમજ ગોપાલ સોનીએ કરેલ હતી

Next Post
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત શ્વાન આશ્રમમાં 1000 બીમાર, ઘવાયેલા, અંધ, અપંગ, પેરેલીસીસવાળા શ્વાનોને આશ્રય મળશે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ચ-૫ સર્કલ પાસે ટ્રકની ટક્કરે બાઇક સવાર બાસણ ગામના આધેડનું મોત | A middle aged man from Basan village…
GUJARAT

પાટનગરના માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે એમએલએ કવાર્ટરમાં લિફ્ટમેન તરીકે નોકરી કરતા ગામના જ બે કર્મચારી બાઈક ઉપર આવતા...

Read more

ગિરનારનાં ઓઘડ શિખર પર જૈનોએ ધ્વજા લગાડતાં સાધુ- સંતોનો વિરોધ | Sadhus and saints protest against Jai…

નશા હી નશાઃ વેચાણ માટે વૃધ્ધે ઘેર ગાંજો વાવ્યો, યુવક રાજસ્થાનથી લાવ્યો

મતદારોના નામો રદ કરવા કારસાની ગંધ, રાજકોટમાં 26,100 ફોર્મ ભરાતા ચકચાર | to cancel the names of voter…

પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા વેલેન્ટાઇન સપ્તાહનો પ્રારંભ : આજે રોઝ ડે ઉજવાશે | Valentine’s week begin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In