• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
UPI પેમેન્ટ્સ બન્યું વધુ સિક્યોર: PhonePeએ લોન્ચ કર્યું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન | PhonePe launch bio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

Load More

BioMetrics Payment Mode: PhonePe દ્વારા હવે Unified Payments Interface (UPI) ટ્રાન્ઝેક્શન માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ફેશિયલ રિકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેમેન્ટને મંજૂરી આપી શકે છે. નાના ટ્રાન્ઝેક્શન માટે હવે PIN દાખલ કરવાની જરૂર નહીં રહે. આ ફીચર હાલમાં માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઉપલબ્ધ છે, જ્યારે iOS વર્ઝન માટે પણ ટૂંક સમયમાં આવશે.

કેવી રીતે કામ કરે છે?

PhonePeની નવી સિસ્ટમ સ્માર્ટફોનના ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ફેશિયલ રિકગ્નિશનનો ઉપયોગ કરે છે. ₹5,000 સુધીના પેમેન્ટ માટે યુઝર્સ PIN નાખ્યા વગર બાયોમેટ્રિક વેરિફિકેશનથી ટ્રાન્ઝેક્શન કરી શકશે. ₹5,000થી વધુના પેમેન્ટ માટે PIN જરૂરી રહેશે. કંપનીએ જણાવ્યું છે કે આ ડિવાઇસ ટૂ-ફેક્ટર સિક્યોરિટી પર કામ કરે છે. તેમાં બાયોમેટ્રિક ડેટા ફોનમાં જ સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. પિયર-ટુ-પિયર ટ્રાન્સફર, QR કોડ પેમેન્ટ, ઑનલાઇન ખરીદી અને બેંક બેલેન્સ ચેક જેવી રોજિંદી પરિસ્થિતિઓમાં આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે.

બેકઅપ ઓપ્શન

જો બાયોમેટ્રિક વેરિફિકેશન નિષ્ફળ જાય એટલે કે બની શકે કોઈ સમયે લાઇટિંગની સમસ્યા આવે અથવા તો ફિંગરપ્રિન્ટ સેન્સર પર પરસેવો અથવા તો મોઇસ્ચર લાગી ગયું હોય અને કામ ન કરે એ સમયે યુઝર્સ તરત જ PIN આધારિત ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરી શકે છે. આથી બાયોમેટ્રિકની સાથે PINનો પણ ઉપયોગ કરી શકાશે. તેમ જ ₹5,000થી વધુના પેમેન્ટ માટે PIN જરૂરી છે.

પેમેન્ટ પ્રોસેસને સરળ બનાવવી

PhonePeના હેડ ઓફ પેમેન્ટ્સ દીપ અગ્રવાલે કહ્યું કે આ ફીચર પેમેન્ટની પ્રક્રિયાને સરળ બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તેમ જ પેમેન્ટને સરળ બનાવવાની સાથે સિક્યોરિટી સાથે કોઈ સમાધાન કરવામાં નથી આવ્યું. પાસવર્ડ ભૂલથી ખોટો નાખવાથી થતા ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થતા ઘટાડવાનો પણ હેતુ છે.

બાયોમેટ્રિક ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો?

• PhonePe એપ ખોલવી

• પ્રોફાઇલમાં જવું

• Manage Payments પર ટૅપ કરવું

• Biometric Pay પસંદ કરવું

આ પણ વાંચો: ભારત માટે ખતરો! હિંદ મહાસાગરમાં 30 ટકા ખારાશ ઘટી ગઈ, ચોમાસાની પેટર્ન પર અસરની આશંકા

અન્ય કંપનીઓ પણ લાવશે આ ફીચર

ભારતમાં UPI ડિજિટલ પેમેન્ટ્સનું મુખ્ય માધ્યમ બની ગયું છે. PhonePeના આ ફીચરને કારણે અન્ય કંપનીઓ પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અપનાવવા પ્રોત્સાહિત થઈ શકે છે. UPI એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક યુઝર કરે છે. આથી કોઈ પણ નવા ફીચર આવે તો તેનો દરેક કંપની અમલ કરે છે.

Next Post
અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સા…

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! વૃદ્ધોને ટાર્ગેટ કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ, ત્રણ સા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં શિવરાત્રિના મહા પર્વે હિન્દુ સેના આયોજિત ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઈ | …
INDIA

જામનગરના સૌથી જૂના વિસ્તાર શંકર ટેકરી વિસ્તારમાં ગત મહા શિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે શ્રી ચામુંડ માના મંદિર પાસે તથા શાસ્ત્રીનગર...

Read more

હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરો માટે ખાસ સુવિધા, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો રૂટ | GSRTC to Run …

જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં 8 ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું ઉત્કૃષ્ટ આયો…

ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઘુમા-શીલજ બ્રિજમાં બકરું કાઢતાં ઊંટ પેઠું, ઔડાની ‘80 કરોડની ભૂલ’ સુધારવા સરકારને જ…

સાવધાન! ‘હર્બલ’ના નામે 10 રૂપિયામાં વેચાતી મચ્છર અગરબત્તી પડી શકે છે મોંઘી, ગુજરાત ગેરકાયદે ઉત્પાદનન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In