• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO: ભાજપના કાર્યાલયમાં થપ્પડ કાંડ… મહિલાએ કૉલર પકડી નેતાને લાફો ઝીંક્યો | up maharajganj bjp of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Woman Grabs Leader: ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ભાજપ કાર્યાલયમાં તે સમયે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મહિલાએ ભરી સભામાં પાર્ટીના એક પદાધિકારીની ધોલાઈ કરી નાખી. નવા નિમણૂક પામેલા સભાસદોના સ્વાગત સમારોહ દરમિયાન બનેલી આ ઘટનાએ ત્યાં હાજર કાર્યકરો અને નેતાઓને સ્તબ્ધ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અત્યંત ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્વાગત સમારોહમાં અચાનક એન્ટ્રી અને હુમલો

માહિતી મુજબ, ભાજપ કાર્યાલયમાં પદાધિકારીઓના સન્માન માટે એક કાર્યક્રમ યોજાયો હતો. મંચ પર નેતાઓનું સ્વાગત ચાલી રહ્યું હતું, ત્યારે જ એક મહિલા તેના પુત્ર સાથે ત્યાં પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ કોઈ પણ ખચકાટ વગર સીધા મંચ પર જઈને પદાધિકારીનો કોલર પકડી લીધો અને પૈસા હડપ કરવાનો આરોપ લગાવતા જોરદાર ઝાપટ મારી દીધી હતી.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

આ આખો વિવાદ પૈસાની લેતીદેતી અંગેનો હોવાનું સસાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. ભાજપ નેતાએ LIC પોલિસીના નામે પદાધિકારીને આશરે 4.50 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપ છે કે આ રકમ સંબંધિત વ્યક્તિએ જમા કરાવી નહોતી. મહિલા લાંબા સમયથી પોતાના પૈસા પાછા માંગી રહી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા આખરે તેણે જાહેરમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ચપ્પલ કાઢીને દોડી મહિલા, કાર્યકરોમાં નાસભાગ

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો

મહિલાનો ગુસ્સો એટલો વધી ગયો હતો કે, તેણે ઝાપટ માર્યા બાદ પદાધિકારીને કોલર પકડીને બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, મહિલાએ હાથમાં ચપ્પલ લઈને મારવા માટે દોટ મૂકી હતી. આ જોઈને ત્યાં હાજર કાર્યકરો વચ્ચે પડ્યા હતા અને ગાળાગાળી તેમજ ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસે સ્થિતિ સંભાળી

હંગામાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોને અલગ કરી મહિલાને કાર્યાલય પરિસરની બહાર મોકલી હતી. ત્યારબાદ જ કાર્યક્રમ ફરી શરૂ થઈ શક્યો હતો. હાલ પોલીસ આ મામલે બંને પક્ષોની પૂછપરછ કરી રહી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપના નેતાઓની પ્રતિક્રિયા

આ ઘટના અંગે પૂર્વ જિલ્લા પ્રમુખ સમીમ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ મામલો વ્યક્તિગત પૈસાની લેતીદેતીનો હોય તેમ જણાય છે. જો આ અંગે અગાઉ જાણ હોત તો આવી સ્થિતિ ટાળી શકાઈ હોત. પાર્ટી સ્તરે બંને પક્ષો વચ્ચે સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

Load More

Next Post
જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…
GUJARAT

Jamnagar : સુરત ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રાજ્યકક્ષાની ‘ખેલ મહાકુંભ’ સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં જામનગરના સ્કેટરોએ પોતાની અદભૂત સ્કીલ્સ અને અપ્રતિમ ખેલદિલીનું પ્રદર્શન...

Read more

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In