• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, February 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

satyasamachar by satyasamachar
February 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

‘પૂર્વ સેના પ્રમુખોના પુસ્તક લખવા પર પ્રતિબંધ નહીં મુકાય’, નરવણેના પુસ્તક વિવાદ પર રાજનાથ સિંહનું પ્…

Load More

Surendranagar Honeytrap Case: સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ છે. જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેનો આપત્તિજનક વીડિયો ઉતારી 1 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના મામલે પોલીસે એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર કેસ મામલે પોલીસે રૂ.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ અનુસાર, સાણંદના જમીન દલાલને સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન બતાવવાનું કહી યુવતીની મોહજાળમાં ફસાવ્યો હતો. જેમાં આરોપીએ આપત્તિજનક વીડિયો ઉતારી લઈ જમીન દલાલનું અપહરણ કર્યું હતું. આ પછી આરોપીઓએ જમીન દલાલ પાસેથી રૂપિયા 1 કરોડ પડાવી લેવાની ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. 

આ હનીટ્રેપના બનાવ મામલે ભોગ બનનાર જમીન દલાલે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ હનીટ્રેપ ગેંગમાં સામેલ 1 યુવતી અને 3 શખસ સહિત કુલ 4 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે રોકડ, મોબાઈલ, કાર પિસ્તોલ-જીવતા કારતૂસ સહિત કુલ 72.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: નર્મદા: કેવડિયામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ, 97 નામો કાઢી નખાતા વિવાદ છંછેડાયો

ઝડપાયેલા 4 આરોપીના નામ

– તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)

– સાહિલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (રહે. માલવણ, તા.પાટડી)

– આશિફખાન મોહબતેખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)

– એક મહિલા

બે આરોપી ફરાર 

– અરબાઝખાન હયાતખાન મલેક (રહે. અખીયાણા, તા.પાટડી)

– અમન (રહે. ઈંગરોડ, તા.લખતર)

Next Post
યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…
GUJARAT

Shirtless Protest at AI Impact Summit: દિલ્હીમાં આયોજિત ‘AI ઈમ્પેક્ટ સમિટ’ દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા અર્ધનગ્ન પ્રદર્શનના...

Read more

યાત્રાધામ અંબાજી જતાં યાત્રાળુઓ માટે મહત્ત્વના સમાચાર, ગબ્બર પરની રોપ-વે સેવા 6 દિવસ બંધ રહેશે | Amb…

VIDEO | સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગ ઝડપાઈ, જમીન દલાલને પ્રેમજાળમાં ફસાવ્યો, વીડિયો ઉતારી 1 કરોડ પડ…

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

ડાંગમાં ભયાનક અકસ્માત: બરડીપાડા-મહાલ રોડ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત, 9ને ઈજા | dang news pickup veh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In