• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

Load More

Sayla Mines Surendranagar : સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં ખનીજ માફિયાઓના કાળા કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં સુદામડાની ખાણોમાં લાયસન્સની આડમાં બ્લાસ્ટિંગ કરવા માટે વપરાતા એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક પોલીસે ઝડપી પાડ્યું છે. 

સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા

મળતી માહિતી મુજબ, સાયલાના સુદામડામાં લાયસન્સની આડમાં બંધ ક્વોરીના નામે ખોટા બીલો બનાવીને ગેરકાયદે રીતે વિસ્ફોટકો સપ્લાય કરવામાં આવતા હતા. ગેરકાયદે ખાણોમાં એક્સપ્લોઝિવથી બ્લાસ્ટિંગ કરીને પથ્થર ચોરી કરવામાં આવતી હતી. 

રૂ.16.71 લાખનો મુદ્દામાલ જપ્ત

સમગ્ર મામલે પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં 185 પેટી એક્સપ્લોઝિવ અને કેપ, તેમજ એક્સપ્લોઝિવથી સપ્લાયમાં વપરાતા ત્રણ વાહનો મળી કુલ 16.71 લાખનો મુદ્દામાલ સાયલા પોલીસે જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ

તપાસમાં સામે આવ્યું છે કે, ખોડિયાર એજન્સીના નામે એક્સપ્લોઝિવનું લાયસન્સ મેરુ લળતુકા ચલાવતો હતો. આ લાયસન્સની આડમાં બંધ ઓમ કવોરીના નામે એક્સપ્લોઝિવ સપ્લાય થતું હતુ. મોટા પ્રમાણમાં ઝડપાયેલું એક્સપ્લોઝિવ ગેરકાયદે ખાણામાં વપરાતું હોવાનું જણાય છે.

Next Post
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…
GUJARAT

Finland President On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધને શાંત...

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In