• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી | Court sentences Dehgam BJP woman c…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દહેગામ ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને કોર્ટે સજા ફટકારી | Court sentences Dehgam BJP woman c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

Load More

નવ વર્ષ પહેલા થયેલા હુમલાના કેસમાં

ગાંધીનગર સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો નિર્દોષ છૂટકારો કરવાનો આદેશ રદ કર્યો

ગાંધીનગર :  દહેગામમાં નવ વર્ષ અગાઉ જમીન પર બોર્ડ લગાવવા બાબતે થયેલી
અથડામણ અને હુમલાના કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરીને
દહેગામના હાલના ભાજપના મહિલા કોર્પોરેટર અને પતિને અલગ અલગ કલમો હેઠળ છ મહિના
સુધીની કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ બપોરે
દહેગામ કોલેજના ગેટ પાસે જમીન પર મારેલા બોર્ડ બાબતે વિવાદ થયો હતો. જેમાં
બિપિનભાઈ મંગાભાઈ પટેલ અને તેમના પત્ની હાલ ભાજપના મહિલા કોર્પોરેટર હસ્મિતાબેન
પટેલે રમેશચંદ્ર ત્રિવેદી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. આટલું જ નહીં
, તેમને માર મારી
જમીન પર પાડી દીધા બાદ પગમાં હથોડી મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. આ અંગે દહેગામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં દહેગામની
પ્રિન્સિપલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ બન્ને આરોપીઓને
શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા. આ આદેશથી નારાજ થઈને સરકાર વતી સરકારી
વકીલ સુનિલ એસ. પંડયા દ્વારા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ સેશન્સ જજ આશિષ જે. એસ. મલ્હોત્રાની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી
વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે
,
ફરિયાદી પોતે ઈજાગ્રસ્ત હોવા છતાં અને મેડિકલ પુરાવા હોવા છતાં નીચલી કોર્ટે
પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કર્યું નથી. જેથી સેશન્સ કોર્ટે  સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ટાંકીને
અવલોકન કર્યું હતું કે
, જ્યારે
ફરિયાદી પોતે જ ઈજાગ્રસ્ત સાક્ષી હોય ત્યારે તેની જુબાનીનું મહત્વ વધી જાય છે.

કોઈપણ ઈજાગ્રસ્ત વ્યક્તિ સાચા ગુનેગારને છોડીને કોઈ
નિર્દોેષને ખોટી રીતે ફસાવે નહીં. કોર્ટ દ્વારા દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી બીપીનભાઈ
મંગાભાઈ પટેલ અને તેમની પત્ની હસ્મિતાબેનને વિવિધ કલમ હેઠળ દોષિત ઠેરવીને બે
મહિનાથી છ મહિના સુધીની કેદની સજાનો હુકમ કર્યો હતો

Next Post
તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી | gandhiniagar gmc emp…
GUJARAT

Gandhinagar News : ગાંધીનગરમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં સાથે ફરજ બજાવતી...

Read more

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

રસોડાના બજેટ પર યુદ્ધની અસર: ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ₹115 મોંઘો | LPG Gas Cylinder Pri…

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In