• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

satyasamachar by satyasamachar
March 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

Load More

અમદાવાદ, શુક્રવાર

કાલુપુરમાં યુવકે તગડો નફો કમાવવાની લાલચમાં યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા હતા. સાયબર ગઠિયાએ વોટ્સએપમાં મેસેજ મોકલીને શેર બજારમાં રોકાણ માટેની  લિંન્ક ડાઉન લોડ કરાવી હતી અને આઇપીઓ તથા શેર બજારમાં રોકાણ કરાવીને વિશ્વાસ સંપન્ન કરવા માટે પ્રથમ રૃા. ૪૬  હજાર મોકલી આપ્યા હતા ત્યારબાદ લાખો રૃપિયાનું રોકાણ કરાવીને રૃપિયા પરત મેળવવા માટે વધુ રૃપિયાની માંગણી કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાંચ પોલીસે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રોફેસરની ઓળખ આપી લાલચમાં યુવકે રૃપિયા રોક્યા બાદ પરત આપવા વધુ રૃપિયાની માંગણી કરી છેતરપીંડી કરી ઃ સાયબર ક્રાઇમમાં ફરિયાદ

કાલુપુરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે સાયબર  ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ચાર મહિના પહેલા તેમના મોબાઇલ ઉપર સાયબર ગઠિયાએ વોટ્સએપ પર મેસેજ કરીને લિંન્ક ડાઉન લોડ કરાવી હતી જેમાં આઇપીઓ તથા શેર બજારમાં રોકણ કરીને સારો નફો કમાવવાની લાલચ આપી હતી. 

સાયબર ગઠિયાએ પ્રોફેસર તરીકેની ઓળખ આપીને ૧૩૭ લોકોના ગૃ્રપમાં યુવકને એડ કર્યા બાદ શેર બજારમાં રૃા.૨૨ લાખ રોકાણ કરાવ્યું હતું. જેની સામે રૃા. ૪૬ હજાર પરત આપ્યા હતા જેથી લાલચ આવ્યા હતા ત્યારબાદ રોકેલા બાકી નીકળતા રૃા. ૨૧.૫૯ લાખ પરત મેળવવા માટે બીજા વધુ રૃપિયાની માંગણી કરતા હતા. જેથી યુવકને પોતાની સાથે છેતરપીંડીની જાણ થતાં પોલીસમાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.

Next Post
તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem…

તળાવના વિકાસ માટે અનામત જમીન ઉપર દબાણ દૂર કરાયા | Pressure on reserved land for lake development rem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં હાઈવૉલ્ટેજ ડ્રામા! માત્ર 100 મીટરના અંતરે TMC અને BJPની રેલી, મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પ…
GUJARAT

 Screen Grab Amit Malviya X Bhabanipur Election Rally Clash: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા...

Read more

પંજાબ સરકારે હરભજનની Z+ સિક્યુરિટી હટાવતા ગૃહ મંત્રાલયે આપી CRPF સુરક્ષા, અન્ય સાંસદોને પણ કેન્દ્રનુ…

વસતી ગણતરી 2027: PM મોદીની ડિજિટલ નોંધણીની અપીલ, કહ્યું- આ માત્ર સરકારી કામ નથી, આપણી જવાબદારી છે | …

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In