• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

Load More

– સીઇસી જ્ઞાનેશ કુમારની રાજકીય પક્ષો-અધિકારીઓ સાથે બેઠક 

– મુખ્ય ચૂંટણી કમિશ્નરે બંગાળ સરકારના અધિકારીઓને ધાક-ધમકી આપી, જરા પણ સાંખી નહીં લઇએ : મમતાનો આરોપ

કોલકાત્તા : બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તાકીદ કરી હતી કે બંગાળની ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જે કોઈ જોખમમાં મૂકશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. રાજ્યના ચૂંટણી પંચના અધિકારીઓ સાથે બેઠક કરીને મુખ્ય ચૂંટણી કમિશ્નરે આવનારી ચૂંટણી અંગે જાણકારી મેળવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારે રાજ્યના ચૂંટણી પંચ સાથે, રાજ્યના અધિકારીઓ સાથે ચૂંટણીને લગતી સમીક્ષા બેઠક યોજી હતી. જોકે, એમાં રાજ્યના નાર્કોટિક્સ એડવાઈઝરી સમિતિની ગેરહાજરી અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યના પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમણે કહ્યું હતું કે ચૂંટણી વખતે કાયદો-વ્યવસ્થાનું યોગ્ય પાલન થવું જરૂરી છે. કાયદો-વ્યવસ્થાનો ભંગ થશે તો આકરા પગલાં ભરાશે. અરાજકતા ન સર્જાય તે માટે તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. રાજ્યની તમામ એજન્સીઓને તેમણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ઝીરો ટોલરન્સની પૉલિસી અપનાવવાની ભલામણ કરી હતી.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે સત્તાધારી પાર્ટી ટીએમસી, મુખ્ય વિપક્ષ ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરી સહિતના પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ એસઆઈઆરના મુદ્દે બેઠક કરી હતી. ટીએમસીએ એસઆઈઆર મુદ્દે લોકોને પરેશાન કરાતા હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બીજી તરફ ભાજપે તેને સમયસરની અને જરૂરી કાર્યવાહી ગણીને સમર્થન આપ્યું હતું.

બીજી તરફ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશ્નર પર આરોપ લગાવતા કહ્યું હતું કે બંગાળમાં આવીને દેશના મુખ્ય ચૂંટણી કમિશ્રર રાજ્યના અધિકારીઓને ડરાવી-ધમકાવી રહ્યા છે. એસઆઈઆર મુદ્દે મમતા બેનર્જીએ ફરીથી કેન્દ્ર સરકાર અને ચૂંટણી કમિશન પર સવાલો ઉઠાવ્યા હતા. મમતા બેનર્જી એસઆઈઆર મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. તેમણે ધરણાના સ્થળેથી જ ચૂંટણી કમિશ્નર સામે બંગાળના અધિકારીઓને ધમકાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કટાક્ષ કર્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર બહાદુરી બતાવી રહ્યા છે, એ સારી બાબત છે. પરંતુ ખોટી બહાદુરીનો કોઈ અર્થ નથી. મારો તો એક જ મુદ્દો છે કે મતદાન એ દરેક ભારતીય નાગરિકનો અધિકાર છે. હું એ અધિકાર અપાવવા માટે લડી રહી છું.

Next Post
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ગોંડલમાં ગુંદાળા ચોકડીએ ગમખ્વાર અકસ્માત, ટાયર ફાટતાં પીકઅપ પલટી, 2ના મોત, 4 ઈજાગ્રસ્ત | Rajkot Jetpu…
GUJARAT

Road Accident In Rajkot-Jetpur Highway: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....

Read more

ભાજપના પ્રમુખ કમળનો સિમ્બોલ ઝભ્ભા પર લગાવી મતદાન કરતા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ | Gujarat Election Con…

જાગૃત વડીલોની મતદાનમાં સક્રિય ભાગીદારી: 74 વર્ષીય જાગૃત બા કાદરી જેબુન્ની શાહએ મત આપી અન્યને પણ પોતા…

વડોદરા: વોર્ડ-16ના 78 વર્ષીય વરિષ્ઠ મતદારે મતદાન કરીને ચૂંટણી તંત્રની વ્યવસ્થાને બિરદાવી | Vadodara:…

વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ | Peaceful Polli…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In