• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 5 mins read
A A
0
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

Load More

અમદાવાદ,સોમવાર,9
માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈસીડીએસ વિભાગના સર્વે
મુજબ  વર્ષ-૨૦૨૫માં શહેરમાં ૫૭૭૭ કુપોષિત
તથા ૧૧૮૮ અતિકુપોષિત બાળકો મળી આવ્યા છે. આ બાળકોને સારુ પોષણ મળે એ બાબતના ફાંફા
છે.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી યોજાતા જાહેર કે સરકારી કાર્યક્રમોમાં
હાજર રહેનારા મહાનુભવોને હાઈ ટી
,
નાસ્તો અને પાણીની બોટલ આપવા પાછળ  ફુડ
વિભાગ એક કરોડનું આંધણ કરશે. કોર્પોરેશનમાં વહીવટદારના શાસનમાં કોઈ જાહેર
કાર્યક્રમ થવાના નથી. આ બાબત સારી રીતે જાણવા છતાં ફુડ વિભાગના અધિકારીઓએ ઉતાવળે
ટેન્ડર કરી દીધુ છે.

આજના અમદાવાદમાં શહેરનો સર્વાંગી વિકાસ થઈ ગયો છે અને આ
વિકાસ શહેરના તમામ લોકો સુધી પહોંચી ગયો છે. એ બાબતને સ્વીકારી લેવી એ માત્ર તંત્ર
કે શાસકોની પીઠ ઠપઠપાવાથી વિશેષ કાંઈ નથી.વર્ષ-૨૦૨૬-૨૭ માટે કોર્પોરેશનના
સત્તાધીશોએ રુપિયા ૧૮૫૧૮ કરોડ કરોડનું વાર્ષિક અંદાજપત્ર ભલે મંજૂર કર્યુ હોય
પરંતુ દર વર્ષે કોર્પોરેશનના ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ વિભાગ તરફથી
શહેરના ૪૮ વોર્ડમાં રહેતા કુપોષિત કે અતિકુપોષિત બાળકોને લઈ જે સર્વે કરવામા આવે
છે તેમની સ્થિતિ સુધારવા કોઈ વિશેષ આયોજન કરવાના બદલે રાજય સરકાર ઉપર આ વિષય છોડી
દીધો છે.અમદાવાદ પૂર્વ જ નહીં પણ પશ્ચિમના વોર્ડમાં પણ કુપોષિત કે અતિ કુપોષિત
બાળકો મળી આવ્યા છે.દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીએ કહયુ
, પાંચ વર્ષમાં
શાસકપક્ષે બાળકોના ભવિષ્યને લઈ કોઈ ચિંતા કરી નથી એનુ આ પરિણામ છે.

મ્યુનિ.કાર્યક્રમો માટે નકકી કરાયેલ મેનુમાં શું પીરસવામા
આવશે
?

–૧૫૦
ગ્રામ ચવાણું
, ૧ નંગ
સ્વીટ
, ૧ નંગ
૫૦૦ મી.લી.પીવાના પાણીની બોટલ.

–સ્ટાન્ડર્ડ
હાઈ-ટી
, કોફી
સાથે કૂકીસ
, વેફર.

–હાઈ-ટી
સાથે ગરમ નાસ્તો.

–સેન્ડવીચ
સાથે હાઈ-ટી.

બાળકોને અપાતા પુરક પોષણમાં શું હોય છે?

–૩ વર્ષ
સુધીના બાળકો માટે બાલ શકિતના ૭ પેકેટ.

–૩ વર્ષ
સુધીના અતિકુપોષિત બાળકોને બાલ શકિતના ૧૦ પેકેટ.

–૬ વર્ષ
સુધીના અતિકુપોષિત બાળકોને બાલશકિતના ૪ પેકેટ.

–કિશોરીઓને
પૂર્ણ શકિતના ચાર પેકેટ.

૨૦૨૫માં  કુપોષિત-અતિ
કુપોષિત બાળકો વાળા વોર્ડ

વોર્ડ                    કુપોષિત        અતિકુપોષિત

–શાહીબાગ              ૨૩૦           ૪૩

–રામોલ-હાથીજણ       ૩૯૦           ૬૪

–શાહપુર                ૪૨૦           ૮૦

–ઓઢવ               ૨૪૨           ૪૪

–કુબેરનગર             ૨૨૮           ૫૮

–વસ્ત્રાલ                ૨૧૮           ૫૩

–દરિયાપુર             ૨૦૫           ૩૭

–જમાલપુર             ૨૪૬           ૬૪

–અસારવા              ૨૦૪           ૩૬

–નરોડા                 ૧૭૬           ૨૮

–સૈજપુર              ૧૭૭           ૪૬

–ભાઈપુરા            ૧૭૦           ૬૪

–બાપુનગર          ૧૫૦           ૨૮

–બહેરામપુરા       ૧૩૯           ૨૩

–સરસપુર          ૧૩૬           ૨૪

–ઈન્ડિયાકોલોની    ૧૩૨          ૧૬    

–અમરાઈવાડી     ૧૧૯           ૧૮

–લાંભા            ૧૩૧           ૨૭

–દાણીલીમડા     ૧૫૨           ૪૯

–ગોમતીપુર      ૧૨૪           ૨૧

–સરખેજ        ૧૧૯           ૫૧

–વાસણા        ૧૦૧           ૨૧            

Next Post
કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…
GUJARAT

મુંબઈ : ભારતની જેમ્સ એન્ડ જવેલરીની નિકાસો મ મહિનામાં ૨.૪૯ ટકા ઘટીને ૨૦૪.૭૮ કરોડ ડોલર (૧૯,૫૭૩.૯૬ કરોડ)ની થઈ હોવાનું જેમ...

Read more

શેરોમાં માર્કેટ કેપિટલાઈઝેશન ફરી પાંચ લાખ કરોડ ડોલરને પાર | Market capitalization in stocks crossed …

બોટાદમાં મહિલાને 4 લોકોએ ઢીંકા પાટુંનો માર માર્યો | Woman beaten with a dhinchapatu by 4 people in B…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In