• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
૭.૨૨ લાખની ચોરી કરનાર પાંચ ઝડપાયા | five caught for stealing Rs 7 22 lakh
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

Load More

 વડોદરા,શહેરના વારસિયા વિસ્તારની સોસાયટીમાં રહેતા માતા અને પુત્રી ધૂળેટી રમવા માટે સંબંધીના ઘરે ગયા ત્યારે જ તેમના ઘરે ચોરી થઇ હતી.  આ ગુનામાં વારસિયા પોલીસે એક કિશોર સહિત પાંચને ઝડપી પાડયા છે. 

વારસિયા વિસ્તારની મીરા સોસાયટીમાં રહેતા પાયલબેને વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૪થીએ ધૂળેટી હોવાથી પતિ હોટલ પર હતા. હું અને મારી પુત્રી હિયા બંને સાંજે છ વાગે ધૂળેટી રમવા પ્રતાપનગર ખાતે મારા પિયરમાં ગયા  હતાં. તે દરમિયાન ૭.૩૩ લાખની ચોરી થઇ હતી. આ ગુનામાં વારસિયા પી.આઇ. વાય.જી.મકવાણાને મળેલી માહિતીના આધારે (૧) ગુલામ ખ્વાઝા મહંમદસાબીર શેખ ,ઉં.વ.૨૨(રહે. ફાગવેલ નગર, તુલસીવાડી, મૂળ રહે. યુ.પી.) (૨) અલ્તાફ કૈયુબઅહેમદ શેખ, ઉં.વ.૧૯ (રહે.કે.જી.એન. પાર્ક એકતાનગર, આજવારોડ) (૩) રીહાન રસીદઅહેમદ શેખ,ઉ.વ.૧૮ (રહે.લક્ષ્મીનગર, આજવારોડ) ને ઝડપી પાડયા હતા. ત્રણેય આરોપીઓ મૂળ યુ.પી.ના છે.  પોલીસે આરોપીઓ પાસેથી ૨.૯૭ લાખના દાગીના કબજે કર્યા છે.ગુલામ ખ્વાઝાને તેને મહિલા મિત્ર દ્વારા ટીપ આપવામાં આવી હતી કે, મારી બહેનપણીના ઘરે તિજોરીના લોકરમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ છે. જેથી, આરોપીઓએ ચોરીની યોજના ઘડી હતી.

Next Post
તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ…

તું મારી મા નથી,DNA કરવા સેમ્પલ લેવા આવી રહ્યા છે.. તેમ કહી પુત્રએ માતા અને ઓરમાન પિતા પર કુહાડીના ઘ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…

પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પહેલાં મતદાન પછી ફેરાઃ લગ્નપ્રસંગ પૂર્વે મત આપી નાગરિક ધર્મ નિભાવ્યો | First vote after the election…
GUJARAT

લોકશાહી પ્રત્યે નિષ્ઠા દર્શાવતા યુવા મતદારો અણીયારી, વિરપુર, મોટા દડવા, વાંકાનેર, ઝાંઝમેર, પેઢલામાં મીંઢોળબંધા વરરાજાનું  : જ્યારે જામનગર, ચોટીલા, ચંદ્રપુરમાં...

Read more

ઓવરબ્રિજની રેલિંગ સાથે પીકઅપ વાન અથડાતાં 2નાં મોત, 4 ઘાયલ | 2 killed 4 injured as pickup van crashes…

જામનગરમાં વોર્ડ નં. 3ના આપના ઉમેદવારનું હાર્ટ એટેકથી મોત | AAP candidate from Ward No 3 in Jamnagar …

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In