• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાણી પુરી ખાધા પછી મહિલાની તબિયત બગડતા મોત | Woman’s health deteriorates after eating pani puri

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાણી પુરી ખાધા પછી મહિલાની તબિયત બગડતા મોત | Woman’s health deteriorates after eating pani puri
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

Load More

 વડોદરા,પાણીપુરી ખાધાના અડધો કલાક  પછી ૩૮ વર્ષની મહિલાની અચાનક તબિયત બગડતા સારવાર દરમિયાન મોત થતા  વારસિયા પોલીસે આ અંગે વધુ તપાસ  હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,વારસિયા અર્થ આઇકોન – ૨ ની સામે  વલ્લભ ઓર્ચિડમાં રહેતા માન્યબેન કૈલાસભાઇ  ધમનાની ( ઉં.વ .૩૮) ઘરકામ કરે છે. તેમના પતિની સોમા તળાવ પાસે અનાજ કરિયાણાની દુકાન છે. ગઇકાલે રાત્રે તેઓ પુત્ર સાથે પાણી પુરી ખાવા ગયા હતા. પાણી પુરી ખાઇને તેઓ પરત ઘરે આવ્યા હતા. માતાને ઘરે ઉતારીને  પુત્ર બહાર ગયો હતો. અડધો કલાક પછી પુત્ર ઘરે પરત આવ્યો ત્યારે માતાની તબિયત બગડી હતી. તેઓને  પેટમાં દુખાવા સાથે  ઉલટી તથા ચક્કર આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન સવારે તેઓનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે, મહિલાએ ક્યાં પાણી પુરીખાધી તે હજી તપાસ  કરી નથી. તેમના  પુત્રે પણ પાણી પુરી ખાધી હતી. તે એકદમ સ્વસ્થ છે. મહિલાએ અગાઉ પથરીનું ઓપરેશન કરાવ્યું હતું. તેમજ ખેંચની પણ બીમારી  હતી.પરંતુ, તેના કારણે આવું થાય તેવું શક્ય નથી. મૃતદેહને  પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. ડોક્ટરે એફ.એસ.એલ.માં નમૂના મોકલી આપ્યા છે. તેનો રિપોર્ટ આવ્યા પછી મોતનું સાચું કારણ જાણી શકાશે.

Next Post
બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર …

બરોડાડેરીની ચૂંટણીની હાઇપ્રોફાઇલ ડેસર બેઠક પર ધારાસભ્યના પત્રથી એકસાથે 25 દૂધમંડળીઓમાં ઓડિટથી ચકચાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …
GUJARAT

– નડિયાદ ડિવિઝનના પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા પકડાયેલો – 42,000 થી વધુ બોટલો પર બુલડોઝર ફેરવાયું : 4 વર્ષમાં રૂ....

Read more

કપડવંજના ઘઉંઆ ગામથી શહેર વચ્ચે એસટી બસ સેવા શરૂ કરવા રજૂઆત | Proposal to start ST bus service betwee…

નાના ખુંટવડા નજીક અકસ્માતમાં બે સગીરના કરૂણ મોત નિપજ્યા | Two minors tragically died in an accident …

ભાવનગર હેડ પોસ્ટ ઓફિસ બહાર ફરી હાઈવોલ્ટેજ ડ્રામા, બોમ્બ સ્ક્વોર્ડનું ચેકિંગ | High voltage drama aga…

યુવતીના અશ્લીલ વીડિયો વાયરલ કરનારને પાંચ વર્ષની સખત કેદ | Man who made girl’s pornographic video vir…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In