• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શિક્ષિકાના મોત બદલ એસ.ટી. નિગમને ૪૬.૬૪ લાખનું વળતર ચૂકવવા આદેશ | ST Corporation ordered to pay compe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

Load More

વડોદરા : વર્ષ ૨૦૧૯માં રાજપીપળા-પોઈચા રોડ પર એસ.ટી. બસ અને સ્કુટર વચ્ચે
સર્જાયેલા અકસ્માતમાં શિક્ષિકાનું મોત થતા એસ.ટી. નિગમ સામે બે કરોડના વળતરનો દાવો
દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા ટ્રિબ્યુનલે એસ.ટી.
નિગમને મૃતકના પરિવારજનોને વળતર પેટે ૯ ટકાના વ્યાજ સાથે રૃા.૪૬.૬૪ લાખનું વળતર
ચૂકવવાનો આદેશ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા.૯ જુલાઈ ૨૦૧૯ના રોજ સવારે ૧૦ વાગ્યે મહિલા
શિક્ષીકા 
સંગીતાબહેન સ્કૂટર પર
રાજપીપળા-પોઈચા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે ધનપુરના પાટિયા પાસે પુરપાટ
ઝડપે આવતી એસ.ટી. બસે તેમને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. મૃતક વડોદરા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
અને તેમના આકસ્મિક નિધનથી પતિ અને બે સંતાનોએ આધાર સ્તંભ ગુમાવ્યો હતો.

બસના ડ્રાઇવરની બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત સર્જાતા એસ.ટી.
નિગમ સામે બે કરોડના વળતરનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો. વાદી તરફે રજૂઆત કરવામાં
આવી હતી કે
,
શિક્ષીકાનો પ્રતિમાસ ૬૮,૮૬૫નો પગાર
મેળવતા હતા અને અકસ્માત સંપૂર્ણપણે એસ.ટી. બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો
હતો. સામા પક્ષે એસ.ટી. નિગમના વકીલે એવી દલીલ કરી હતી કે મૃતક પોતે રોંગ સાઈડમાં
ઓવરટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સામેથી ટ્રક આવતા ગભરાઈને બસ સાથે અથડાયા
હતા
, જેથી આમાં બસ ચાલકનો કોઈ વાંક નથી.

ટ્રિબ્યુનલે બંને પક્ષોની દલીલો અને પોલીસ પંચનામા તેમજ
અકસ્માતના ફોટોગ્રાફ્સનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ ચૂકાદો આપ્યો હતો અને
નોંધ્યું હતું કે
,અકસ્માત સિંગલ પટ્ટી રોડ પર વળાંક પાસે થયો હતો,
જ્યાં બંને વાહનચાલકોએ સાવચેતી રાખવી અનિવાર્ય હતી. ન્યાયાધીશે
અવલોકન કર્યું કે એસ.ટી. ડ્રાઈવરે જાહેર પરિવહનનું વાહન ચલાવતી વખતે વધુ તકેદારી
રાખવી જોઈતી હતી
, તો સામે પક્ષે સ્કૂટર ચાલકે પણ સામેથી આવતા
મોટા વાહનને ધ્યાને લેવું જોઈતું હતું. આ સંજોગોને ધ્યાને રાખીને કોર્ટે એસ.ટી.
બસના ડ્રાઈવરને ૭૦ ટકા અને મૃતકને ૩૦ ટકા બેદરકાર ઠેરવ્યા હતા.

વળતરની ગણતરી કરતી વખતે કોર્ટે મૃતકની આયકર વિગતો (ફોર્મ ૧૬) ને
ધ્યાને રાખી તેમની વાષક આવક રૃ. ૫.૭૬ લાખ ગણી હતી. જેમાં ભવિષ્યની આવકની સંભાવના
પેટે ૩૦ ટકા રકમ ઉમેરી અને અંગત ખર્ચની બાદબાકી કરી કુલ રૃ. ૬૬.૬૩ લાખનું વળતર
નિર્ધારિત કર્યું હતું. જોકે
, મૃતકની પોતાની ૩૦  બેદરકારી હોવાથી તેટલી રકમ (આશરે રૃ. ૧૯.૯૯
લાખ) બાદ કરવામાં આવી હતી. અંતે કોર્ટે ચૂકવવાપાત્ર ચોખ્ખી રકમ રૃા. ૪૬
,૬૪,૬૨૭ નક્કી કરી હતી. આમ, સાત
વર્ષ લાંબી કાનૂની લડત બાદ પરિવારને  ન્યાય
મળ્યો છે.

Next Post
ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra…

ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર | circular of paperless administra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

International Yoga Day: વિશ્વની સાથે આજે (21મી જૂન) અમદાવાદમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ...

Read more

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

ગુજરાત સહિત 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, મોનસૂન અંગે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | india monsoon up…

‘રામ મંદિરમાં ચોરી નહીં લૂંટ થઇ છે…’ નૃપેન્દ્ર મિશ્રાના આકરા નિવેદનથી ટ્રસ્ટની મુશ્કેલી વધી | Ram …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In