• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી | cec gyaneshkumar in west bengal
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

(પીટીઆઇ)     કોલકાતા, તા. ૧૦

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાાનેશ કુમારે
મંગળવારે સ્પષ્ટતા કરી છે કે બંગાળમાં કોઇ પણ ચૂંટણી હિંસાને સહન કરવામાં આવશે
નહીં.

કેન્દ્રીય ચૂંટણી પંચની પૂર્ણ પીઠ દ્વારા બંગાળમાં વિધાનસભા
ચૂંટણીની તૈયારીઓની સતત બે દિવસ ઉંડી સમીક્ષા કર્યા પછી કોલકાતામાં પત્રકાર
પરિષદને સંબોધન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે બંગાળનાં મતદારોને ખાતરી આપી હતી કે
આગામી ચૂંટણી સપૂર્ણ હિંસા રહિત અને દબાણ રહિત વાતાવરણમાં પૂર્ણ કરાવવામાં આવશે.

રાજકીય દળો અને નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા તેમણે જણાવ્યું
હતું કે ચૂંટણી પંચ કોઇ પણ સ્તરે મતદારો અથવા કોઇ પણ ચૂંટણી અધિકારીને ડરાવવા અથવા
ધમકાવવાનો પ્રયત્ન સહન કરી લેવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવણી
સાબિત થવા પર સંબધિત વ્યકિતની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં
આવશે.

તેમણે જણાવ્યું હતું કે મતદાતા ભય મુક્ત વાતાવરણમાં મતદાન
કરી શકે તે માટે સમગ્ર રાજ્યમાં ખૂબ જ સુક્ષ્મ રીતે કેન્દ્રીય દળો પૂરતા પ્રમાણમાં
તૈનાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા
માટે પંચે વ્યાપક સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થાની યોજના બનાવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં
રાજ્યનાં તમામ ૮૦
,૦૦૦થી
વધારે મતદાન કેન્દ્રો પર ૧૦૦ ટકા લાઇવ વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી
દિલ્હી અને કોલકાતામાં બેસેલા અધિકારીઓ ડાયરેક્ટ મતદાન પ્રક્રિયા પર નજર રાખી શકે.

વેબકાસ્ટિંગના માધ્યમથી મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરવામાં
આવશે. જેના કારણે કોઇ પણ પ્રકારની અનિયમિતતા અથવા દબાણની ફરિયાદ પર તાત્કાલિક
કાર્યવાહી કરવામાં આવી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પરત ફર્યા પછી ચૂંટણી પંચ ૧૫
અથવા ૧૬ માર્ચની આસપાસ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એસઆઇઆરમાં જે મતદારોનાં
નામ વિચારાધીન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેના પર મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું
હતું કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ અનુસાર આ કેસોને ન્યાયિક અધિકારી જોઇ રહ્યાં છે અને
તેનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. વિલંબિત અથવા વિચારાધીન ૬૦ લાખથી વધારે નામોના
વેરિફિકેશન અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતો સમય છે અને સુનિશ્ચિત કરવામાં
આવશે તે કોઇ પણ કાયદેસર મતદારનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે.

Next Post
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In