• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં 350 થી વધુ બોગસ ટ્રાન્જેકશનથી 7 કરોડનું ફ્રોડ | Bhavnagar Dis…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં 350 થી વધુ બોગસ ટ્રાન્જેકશનથી 7 કરોડનું ફ્રોડ | Bhavnagar Dis…
7
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

Load More

– ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ

– મોબાઈલ એપ્લીકેશન દ્વારા હેકરે ટ્રાન્સફર કરેલ રકમ સીઝ કરવા તમામ બેન્કોને મેલ દ્વારા જાણ કરાઈ

ભાવનગર : ભાવનગરની ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કની વિવિધ ત્રણેક શાખામાંહેકર દ્વારા રવિવારે હેકર દ્વારા ડેટા ડેટા સિક્યુરીટીને હેક કરી તબક્કાવાર સાત કરોડ જેવી માતબર રકમની ઉચાપત બહાર આવી છે અને આ ઘટનાની જાણ થતાં જ બેન્ક દ્વારા સંલગ્ન ૮૪ બ્રાંચનું કામકાજ આજે બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવેલ છે. તો બીજી તરફ સોફટવેર નિષ્ણાંતની ટીમ દ્વારા ૩૫૦થી વધુ જેટલા ટ્રાન્જેકશન મળી આવતા સંલગ્ન તમામ બેન્કોને મેલ દ્વારા પૈસા સીઝ કરવાની સુચના અપાઈ છે. જ્યારે આ સમગ્ર મામલે ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્કમાં રવિવારની રજાના દિવસે હેકર્સ દ્વારા બેન્કની ડેટા સિસ્ટમને હેક કરી સિક્યુરીટી સિસ્ટમ ક્રેક કરી હતી અને સિદસર, સુભાષનગર સહિતની ત્રણેક બ્રાંચમાંથી સાતેક કરોડની ઉચાપત કરાઈ હતી. જ્યારે સોમવારે બનાવની જાણ થતા બેન્કની તમામ ૮૮ બ્રાંચમાં કામકાજ સ્થગિત કરાવાયુ હતું અને સોફટવેરના જાણકાર એવા ૨૫ વ્યક્તિની ટીમ તપાસમાં લાગી જવા પામી હતી. જો કે તપાસ દરમ્યાન પ્રારંભીક તબક્કે આ સમગ્ર કૌભાંડ મોબાઈલ એપ્લીકેશન દ્વારા આચરાયુ છે. જેમાં અલગ અલગ ચાર મોબાઈલનો ઉપયોગ કર્યાનું પણ ખુલવા પામ્યું છે. જેમાં એક મોબાઈલનો નંબર ૬૦૦થી શરૂ થતો હોવાનું પણ જણાયું છે. જો કે હાલ આ ટીમની તપાસ શરૂ હોય આજે બીજા દિવસે પણ તમામ બ્રાંચનાં વ્યવહારો અને કામકાજ સ્થગિત રખાયા હતા. જ્યારે ગઈકાલે રાત્રી અને આજના દિવસ દરમ્યાન ચાલેલી તપાસમાં મોબાઈલ દ્વારા વધુમાં વધુ ૨ લાખ ટ્રાન્સફરની મર્યાદા હોય ૩૫૦થી વધુ ટ્રાન્જેકશન વિવિધ બેન્કોમાં થયા હોવાનું સામે આવ્યું છે અને જાણવા મળ્યા મુજબ આ તમામ બેન્કોને પણ ડિસ્ટ્રીક્ટ બેન્ક દ્વારા મેલ કરી આ પૈસા સીઝ કરવા જાણ કરી દેવાઈ હતી. આ સાથે વિમા પોલીસી હોય વીમાની પ્રોસેસ પણ કરાઈ હોવાનું જણાવ્યું છે અને સોફટવેરના મુળ સુધી તપાસ આરંભી છે. જ્યારે હજુ પણ ડિસ્ટ્રીક્ટ બેન્કની શાખાઓમાં કામકાજના વ્યવહારો તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે. સઘળી હકીકતે રકમ સાત કરોડને આંબતી હોય બેન્ક ક્મચારી હોદ્દેદારો દ્વારા સ્થાનિક પોલીસને મળી આજે ગાંધીનગર સાયબ ક્રાીમમાં ફરિયાદ કરવા પહોંચ્યા હોવાનું જણાયું છે. જ્યારે જે ફ્રોડ થયું છે તે બેન્કનાં ભંડોળની ઉચાપત થઈ હોવાનું બેન્ક જનરલ મેનેજરે જણાવ્યું છે.

વ્યક્તિગત ખાતાના બદલે હવે બેન્કની સીસ્ટમ પર સાયબર એટેક

બેન્ક સાથે મોબાઈલ કનેક્ટ કરનારા ઘણા વ્યક્તિ સાથે સાયબર ફ્રોડના બનાવો સામે આવ્યા છે અને વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉપડી ગયાના પણ દાખલા મૌજુદ છે ત્યારે ભાવનગરમાં બનેલ આ બનાવ વ્યક્તિગત નહીં પણ ડાયરેક્ટ બેન્કની સિક્યુરીટી સિસ્ટમને ક્રેક કરી ડેટા મેળવી સાત કરોડનું ફ્રોડનો ચકચારી બનાવ સામે આવતા બેન્ક ખાતેદારો અને અન્ય બેન્કોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 

Next Post
આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym…

આંકલાવના અંબાવ ગામે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા | Pressures were removed with police deploym...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …
GUJARAT

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વિદેશ મોકલવાની લાલચ આપી નાગરિકો પાસેથી લાખો રૂપિયા હડપ કરનાર ગેંગ સામે પોલીસ દ્વારા...

Read more

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું |…

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In