• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહેમદાવાદ ઓઇલ મીલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું મોત | Biker dies after being hit by unkno…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Load More

– જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– ઉત્તરસંડા ચોકડી પાસે પણ બાઈક અકસ્માતમાં બેને ઈજા : બંને અકસ્માત મુદ્દે પોલીસ ફરિયાદ 

નડિયાદ : મહેમદાવાદનો યુવક સોમવારે સાંજે મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. ત્યારે હનુમાનજી મંદિર નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજા પામેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઉત્તરસંડા ચોકડી નજીક ટુ-વ્હીલર મોટરસાયકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

મહેમદાવાદ મરડીયા પોરમાં રહેતા અજય પરસોત્તમભાઈ પંચાલ ખાત્રજ ચોકડી ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેમનો દીકરો ભૌમિક સોમવારે સાંજે ખાત્રજ ચોકડીથી મોટર સાયકલ લઈને મહેમદાવાદ તરફ જતો હતો. ત્યારે હનુમાનજી મંદિર અંબિકા નજીક ઓઇલ મિલ નજીક અજાણ્યો વાહનચાલક મોટરસાયકલને ટક્કર મારી પોતાનું વાહન લઇ નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે ભૌમિક પંચાલ (ઉં. વ.૩૨)ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજય પરસોત્તમભાઈ પંચાલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બીજા બનાવમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતા મહાવીરસિંહ દાદુભા ગોહિલ અને તેમના મિત્ર અશ્વિનભાઈ હરજીવનદાસ પરમાર ગત તા.૪ માર્ચ૨૦૨૬ના રોજ મોટરસાયકલ લઈ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા ગયા હતા. વડતાલથી તેઓ મોટર સાયકલ લઇ ડાકોર જવા નીકળ્યા હતા. ત્યારે ઉત્તરસંડા ચોકડી નજીક નડિયાદ તરફથી આવેલ ટુ-વ્હીલર મોટરસાયકલ સાથે અથડાયું હતું. જેથી બાઇક ચાલક અશ્વિનભાઈ પરમાર તેમજ મહાવીરસિંહ ગોહિલને રોડ પર પડી જતા ઇજા થઇ હતી, જેથી આજુબાજુના લોકોએ દોડી આવી બંનેને ૧૦૮માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહાવીર સિંહ દાદુભા ગોહિલની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea…

ઠાસરા-ગળતેશ્વર તાલુકામાં આંગણવાડીના કામોમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપ ઉઠયાં | Allegations of widesprea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર...

Read more

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In