• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માતરમાં વારસાઈ જમીન પચાવી પાડી ગેરકાયદેસર ‘ફાર્મ હાઉસ’ બનાવી દીધું | Inherited land in Matar was sei…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
માતરમાં વારસાઈ જમીન પચાવી પાડી ગેરકાયદેસર ‘ફાર્મ હાઉસ’ બનાવી દીધું | Inherited land in Matar was sei…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Load More

– કલેક્ટરને લેખિત ફરિયાદ બાદ તપાસના આદેશ

– પ્રોબેટ ધરાવતા વારસદારની જમીન ઉપર બિનખેતીની મંજૂરી વિના કોમશયલ બાંધકામ ખડકી દેવામાં આવ્યું

નડિયાદ : ખેડા જિલ્લાના માતર તાલુકાના રતનપુર ગામમાં એક વૃદ્ધ અને નિરાધાર અરજદારની માલિકીની કરોડોની જમીન પર ભૂમાફિયાઓએ ગેરકાયદે કબજો જમાવી વ્યાપારી સંકુલ ઉભું કરી દીધું હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

રતનપુરના રહીશ રમણભાઈ મોતીભાઈ વાઘેલાએ કલેક્ટરને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના માસી સુરજબેન વાઘેલાએ ૧૯૯૯માં રજિસ્ટર્ડ વિલ કરીને રતનપુરની સીમના સર્વે નંબર ૧૫૨, ૨૪૭/અ અને ૫૦૦ વાળી જમીનો તેમજ ગ્રામ પંચાયતની મિલકતો તેમને વારસામાં આપી હતી. સુરજબેનના અવસાન બાદ કોર્ટે પણ આ મિલકતો માટે પ્રોબેટ મંજૂર કર્યું છે. આમ છતાં, સ્થાનિક શખ્સ સફીમિયાં મહેમુદમિયાં મલેક અને તેના મળતિયાઓએ આ જમીન પર ગેરકાયદે પ્રવેશ કરી દબાણ શરૂ કર્યું હતું, તેવો રજૂઆતમાં આક્ષેપ કરાયો છે. આક્ષેપો મુજબ, આ શખ્સોએ ખેતીવિષયક ઓરડી મંજૂર કરાવવાના બહાને ગ્રામ પંચાયતમાંથી ખોટા ઠરાવો કરાવીને જમીન પર ‘ફિરદોશ ફાર્મ હાઉસ’ નામનું કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું છે. નવાઈની વાત એ છે કે, આ બાંધકામ માટે કલેક્ટર કચેરીની કોઈ બિનખેતીની પરવાનગી લેવામાં આવી નથી. આ ગેરકાયદે ફાર્મ હાઉસ ભાડે આપીને કમાણી કરવામાં આવી રહી છે. અરજદારે જ્યારે આ બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી, તેવા આક્ષેપો રજૂઆતમાં કરાયા છે. લાંબા સમયથી સ્થાનિક અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરતા હોવાથી અંતે કલેક્ટર સમક્ષ ધા નાખવામાં આવી છે. ત્યારે કલેક્ટર દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

જૂની શરતની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ

સામાન્યતઃ જૂની શરતની જમીન ખેતી માટે હોય છે. ત્યારે આ જમીન મામલે ભૂમાફિયાઓ દ્વારા જૂની શરતની જમીનમાં મંજૂરી વિના બાંધકામો કરી દીધા છે અને આ બાંધકામને પાર્ટીપ્લોટ તરીકે ડેવલપ કરી અને ખેતીલાયક જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે પણ તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પ્રબળ બની છે.

તંત્ર સામે સવાલ 

રતનપુરા ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪માં જે ઠરાવો કરવામાં આવ્યા તે શંકાના દાયરામાં છે. કોઈપણ જાતની ટેકનિકલ ચકાસણી કે હક્ક પત્રકની ખરાઈ કર્યા વિના ભૂમાફિયાઓને બાંધકામ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું તે તપાસનો વિષય છે. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે, તેની પર નજર ટકેલી છે.

Next Post
રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર...

Read more

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In