• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે | Chotila will become an art city: Chotila fes…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

Load More

કલા-સંસ્કૃતિનો સુભગ સમન્વય રચાશે

ચામુંડા માતાજી મંદિરના તળેટી પાકગ પ્લોટ ખાતે યોજાનારા ઉત્સવમાં કલાકારો, કલાવૃંદો
દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાશે

ચોટીલા –  ચોટીલા ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ વિભાગ
, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર,
સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ અને ૧૨ માર્ચના રોજ બે દિવસીય
કલા-સંસ્કૃતિના સુભગ સમન્વયરૃપ ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં
રાજ્યભરનાં કલાકારો પોતાની કલાની ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે.

આ બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી મંદિરના
તળેટી પાકગ પ્લોટ ખાતે દરરોજ સાંજે ૮ કલાકે યોજાશે. જેમાં વિવિધ લોકનૃત્યો અને
સંગીતના કાર્યક્રમો દ્વારા ગુજરાતની અસ્મિતાના દર્શન કરાવવામાં આવશે.

ઉત્સવ અંતર્ગત બે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં
તા.૧૧ માર્ચનાં રોજ રાજકોટના સ્પંદન ગુ્રપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્ય રજૂ
કરવામાં આવશે. આ ઉપરાંત પાંચાળ રાસ મંડળ-થાનગઢ દ્વારા હુડો રાસ
, ભાવનગરના
કલાકારો દ્વારા પ્રાચીન ગરબો અને ડાંગના કલાકારો દ્વારા પાવરી નૃત્યની પ્રસ્તુતિ
થશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત
‘-રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝીક શો રહેશે.

બીજા દિવસે, ૧૨ માર્ચના રોજ વડોદરાના ગુ્રપ દ્વારા ફ્યૂઝન ગરબા,
જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસ અને ભરૃચના ગુ્રપ  દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરાશે.
કાર્યક્રમના અંતિમ ચરણમાં જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક  સંગીતની રમઝટ બોલાવવામાં આવશે.

Next Post
હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બપોરે પણ કેટલાક મતદાન મથકો પર વોટિંગ માટે લાઇન | Lines for voting at some polling stations even in t…
GUJARAT

વડોદરા,ઉનાળામાં લોકો સવારથી જ મતદાન માટે પહોંચી ગયા હતા. બપોર પછી કેટલાક મતદાન મથકો એવા હતા કે, જ્યાં મતદારો લાઇનમાં...

Read more

વોટર સ્લિપ નહીં મળતા અનેક મતદારો મતદાન માટે અટવાયા | Many voters were stuck voting after not receivi…

કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodar…

હવે ચૂંટાનારા કોર્પોરેટરોને ભગવાન સદ્બુધ્ધિ આપે, બાળ કનૈયાને સાથે લઈને મહિલાએ મતદાન કર્યું | woman v…

રાજકીય પક્ષોનું સ્લીપ મેનજમેન્ટ ખોરવાયું,ચૂંટણી પંચે તમાશો જોયો | Ekkewe banner seni ewe BJP ra ffér…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In