• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી | Relia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

Load More

Reliance Investment in US Refinery | અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેક્સાસમાં 50 વર્ષ પછી પહેલી નવી ઓઈલ રિફાઈનરી ખોલવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) મહત્ત્વની ભાગીદાર બની છે અને કરોડો ડોલરનું રોકાણ કરવા જઈ રહી છે.

ઐતિહાસિક $300 બિલિયનની ડીલ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી છે કે ‘અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ’ ટેક્સાસના બ્રાઉન્સવિલેમાં દેશની પ્રથમ નવી રિફાઈનરી સ્થાપવા જઈ રહી છે. ટ્રમ્પે તેને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી $300 બિલિયનની ડીલ ગણાવી છે. તેમણે આ પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટા રોકાણ અને ભાગીદારી બદલ ભારતનો આભાર માન્યો હતો.

રિલાયન્સ સાથે 20 વર્ષનો કરાર

આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની કડી ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. રિલાયન્સે આ નવી રિફાઈનરીમાં તૈયાર થનારા ઇંધણને ખરીદવા અને વેચવા માટે 20 વર્ષનો લાંબાગાળાનો કરાર કર્યો છે. જોકે, આ અંગે રિલાયન્સ તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ અમેરિકન મીડિયા અને વ્હાઇટ હાઉસ આ ડીલને ગેમ-ચેન્જર માની રહ્યા છે.

શા માટે આ રિફાઈનરી મહત્ત્વની છે?

એનર્જી પ્રભુત્વ: ટ્રમ્પ વહીવટીતંત્ર ‘અમેરિકન એનર્જી ડોમિનન્સ’ની નીતિ પર ભાર મૂકી રહ્યું છે. ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે વધતા તેલના ભાવ વચ્ચે આ પગલું વૈશ્વિક ચિંતાઓને શાંત કરવા માટે લેવાયું છે.

ક્ષમતા: ટેક્સાસની આ રિફાઈનરી દરરોજ અંદાજે 1,60,000 બેરલ તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવશે. તેને ખાસ કરીને અમેરિકી શેલ તેલ (Shale Oil) પ્રોસેસ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

રોજગારી અને ટેક્સ: આ પ્રોજેક્ટથી સાઉથ ટેક્સાસમાં હજારો નોકરીઓ ઉભી થશે અને અબજો ડોલરની આર્થિક પ્રવૃત્તિ વધશે.

દુનિયાની સૌથી સ્વચ્છ રિફાઈનરી

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે આ દુનિયાની સૌથી ‘ક્લીન’ એટલે કે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડનારી રિફાઈનરી હશે. તેમણે કહ્યું કે પરમિટ પ્રક્રિયા સરળ બનાવવી અને ટેક્સમાં ઘટાડો કરવાના કારણે જ અબજો ડોલરની ડીલ્સ અમેરિકામાં પરત આવી રહી છે. રિફાઈનરીનું નિર્માણ આ વર્ષના બીજા ક્વાર્ટરમાં શરૂ થવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…
GUJARAT

મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિથી ગેસના પૂરવઠાને અસર ઘરેલું સિલિન્ડર માટે ૩૦ દિવસનું વેટિંગ ઃ ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાતા એજન્સીઓ પર...

Read more

સુખપર ગામ નજીક સફેદ માટીની આડમાં લઇ જવાતો 4.64 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 4 64 lakhs seized…

યુદ્ધને કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતાં ગુજરાતની 10000 રેસ્ટોરાં સામે લટકતી તલવાર | A sword ha…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો 78 ટકા ઘટી રૂપિયા 5254 કરોડ રહ્યો | Inflows into gold ETFs fell 7…

ફેબુ્રઆરીના ઓછા દિવસોને પરિણામે એસઆઈપી ઈન્ફલો નજીવો મંદ પડયો | SIP inflow slowed marginally due to f…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In