• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News : ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટાઉદેપુરના વાઘ સ્થળ ડુંગર પર આજે ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મધ્યપ્રદેશના વેલાર ગામેથી શરૂ થયેલી આ આગ પવનની દિશા સાથે સરહદ ઓળંગીને છોટાઉદેપુરના જંગલો સુધી પહોંચી ગઈ છે. જેના કારણે કિલોમીટર દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ સ્પષ્ટ જોઈ શકાય છે.

સરહદ ઓળંગી આગ ગુજરાતમાં પ્રવેશી

બપોરના સુમારે મધ્યપ્રદેશના વેલાર ગામના જંગલ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પડોશી રાજ્યમાંથી પ્રસરીને છોટાઉદેપુર તાલુકાના વાઘ સ્થળ ડુંગર સુધી પહોંચી ગઈ હતી. હાલ સમગ્ર ડુંગર વિસ્તાર આગની ચપેટમાં છે, જેના કારણે સ્થાનિક વન્યજીવો અને વનસ્પતિ સામે મોટું સંકટ ઊભું થયું છે.

દોડધામ અને પર્યાવરણને નુકસાન

જંગલમાં લાગેલી આ ભીષણ આગને કારણે વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને ઝેરી જીવજંતુઓ પોતાની જાન બચાવવા સુરક્ષિત સ્થળોએ ભાગી રહ્યા છે. અત્યારે પાનખરની ઋતુ હોવાથી સૂકા પાંદડા અને લાકડાં બળતણમાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે, જેના કારણે આગ ઝડપથી પ્રસરી રહી છે. આગની ગરમી કિલોમીટરો દૂર સુધી અનુભવાઈ રહી છે.

વન વિભાગના મર્યાદિત સાધનો અને મુશ્કેલીઓ

આગની જાણ થતા જ છોટાઉદેપુર વન વિભાગના 25 જેટલા કર્મચારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. જોકે, ડુંગરાળ અને પથરાળ વિસ્તાર હોવાથી ફાયર ફાઈટરના બંબા જંગલની અંદર સુધી પહોંચી શકતા નથી. વનકર્મીઓ પરંપરાગત રીતે લીલા ઝાડના પાંદડાઓ અને ડાળીઓ વડે આગને કાબૂમાં લેવા મથામણ કરી રહ્યા છે, પરંતુ વિકરાળ જ્વાળાઓ સામે આ પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે. રાત્રિના અંધકારમાં પહાડી વિસ્તારમાં કામગીરી કરવી વનકર્મીઓ માટે જોખમી બની રહી છે.

ધાર્મિક માન્યતાઓ અને બેદરકારીની આશંકા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિવાસી સમાજમાં હોળી પછીના તહેવારોમાં બાધા પૂરી કરવા માટે ઘણીવાર જંગલના અમુક હિસ્સામાં ‘ધવ’ (આગ) લગાવવાની પરંપરા હોય છે, જે ક્યારેક આવા મોટા અકસ્માતોનું કારણ બને છે. જો વહેલી તકે આગ પર કાબૂ નહીં મેળવાય, તો જંગલના મોટા હિસ્સાની સાથે કિંમતી સાગ અને અન્ય વૃક્ષો રાખ થઈ જશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

Load More

Next Post
બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo…

બરોડા ડેરીમાં નોકરી આપવાના નામે 39 લાખની ઠગાઈના કેસનો ફરાર આરોપી પકડાયો | accused who cheated for jo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી | mla pannalal s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાહુલ ગાંધીના ‘PM કોમ્પ્રોમાઇઝ્ડ’ નિવેદન પર સંસદમાં હોબાળો, રવિશંકર પ્રસાદે આપ્યો જવાબ | Parliament …
GUJARAT

Praliament and Rahul Gandhi News : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કટોકટીની અસરો વચ્ચે ભારતીય સંસદનું બજેટ સત્ર...

Read more

છત્તીસગઢમાં અફીણની ખેતી કરનારા ભાજપ નેતાના ભાઈની દુકાન પર બુલડોઝર એક્શન | Bulldozer action at shop o…

સુપ્રીમ કોર્ટે પહેલીવાર ‘ઈચ્છા મૃત્યુ’ની આપી મંજૂરી, ચુકાદો સંભળાવતા જ જસ્ટિસ રડી પડ્યા | supreme co…

હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો, ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી | mla pannalal s…

PGVCL ગઢડા ડિવિજનમાં ગુંજ્યો વિરોધનો સૂર: પડતર માંગણીઓ મુદ્દે કર્મચારીઓએ ધારણ કરી કાળી પટ્ટી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In