• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Load More

વડોદરાઃ વડોદરા શહેરમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે એસઓજી જેવી વિશેષ એજન્સીની સાથે સાથે દરેક પોલીસ સ્ટેશનમાં પણ અલાયદી ટીમ કામ કરશે.

વડોદરામાં વધી રહેલા ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવાના ભાગરૃપે આજે શહેર પોલીસ કમિશનરે તમામ અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી.જેમાં ડ્રગ્સના કેસો શોધવા માટે સંકલન,મૂળ સુધી પહોંચવા માટે તપાસ અને કોર્ટ કેસમાં પોલીસે કરવાની કાર્યવાહી, સાયન્ટિફિક પુરાવા,અગાઉ પકડાયેલા આરોપીઓની ગતિવિધિ,આરોપીને વધુમાં વધુ સજા થાય તે માટે કાર્યપધ્ધતિ જેવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડ્રગ્સના કેસો માટે હાલમાં એસઓજી, સ્ટેટ મોનિટરિંગ સેલ,ઉપરાંત રેલ્વે અને સીઆઇડીનો તાજેતરમાં બનાવેલા ખાસ સ્કવોડ સહિતની એજન્સીઓ કામ કરી રહી છે.જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની પણ ટીમો જોડાશે.

પોલીસ કમિશનરે અધિકારીઓને કહ્યું હતું કે,ડ્રગ્સ એડિક્ટને લત છોડાવવા સારવાર  અપાવવી પણ મહત્વની જવાબદારી છે.જ્યારે જનજાગૃતિ અભિયાન પણ અગત્યનું છે. પોલીસ દ્વારા લોકોમાં અવેરનેસ આવે તેવા પ્રયાસ પણ કરવામાં આવશે.

એક તરફ ડ્રગ્સ સામે ઝુંબેશ,બીજીતરફ SMC એ ૨૫ લાખનો દારૃ પકડયો

વડોદરામાં દારૃનું નેટવર્ક ચલાવતી લાલુ સિન્ધી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં દારૃનું નેટવર્ક હજી પણ ચાલી રહ્યું છે અને વડોદરા પોલીસની જાણ બહાર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોની કિંમતનો દારૃ પકડવામાં આવી રહ્યો છે.આજે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ માટે ચાલતી મીટિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી રૃ.૨૫ લાખનો દારૃ ઝડપી પાડયો હતો.ઉલ્લેખનીય છે કે,અગાઉ ડ્રગ્સના કેસો કરતી એસઓજીનો જ એક એએસઆઇ લક્ષ્મી ડ્રગ્સના નેટવર્કની સંડોવણીમાં પકડાયો હતો.

નશાયુક્ત કફસીરપ અને ટેબલેટ્સની હેરાફેરી કરતો પેડલર ઝડપાયો

 આજવા રોડના દત્તનગરમાં રહેતો સતનામસિંંગ મકનસિંગ સીકલીગર છેલ્લા કેટલાક સમયથી આયુર્વેદિક કફસીરપ તેમજ ટેબલેટ્સની હેરાફેરી કરતો હોવાની વિગતો મળતાં એસઓજીએ દરોડો પાડયો હતો.જે દરમિયાન પોલીસે ઘેનયુક્ત કોડીન સીરપની ૧૨૮ બોટલ(રૃ.૨૩હજાર),ટ્રામાડોલ ટેબલેટ્સ,અલ્પ્રાઝોલમ ટેબલેટ તેમજ રૃ.૬૧ હજાર રોકડા મળી રૃ.એક લાખની મત્તા કબજે કરી હતી.પોલીસ આરોપીના મોબાઇલને આધારે તેના સંપર્કોની તપાસ કરી રહી છે.આરોપી અગાઉ દિલ્હીમાં ચોરીના કેસમાં સંડોવાયેલો હોવાની પણ પોલીસને માહિતી મળી છે.

Next Post
શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં થોડા મહિના પહેલા કેજી હોલના એક રુમમાં પાણી ગરમ કરવા માટેની  કિટલીમાં શોર્ટ સર્કિટ થતા આગનું...

Read more

લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

ડ્રગ્સ સામે વડોદરા પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ,દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ માટે ખાસ ટીમ | Special team…

લોટના દૂધ મંડળીના મંત્રીએ ૬.૫૦ લાખ બારોબાર વાપરી નાંખ્યા | embezzled from milk mandali lotna

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In