• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

Load More

Surat News : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના ઐતિહાસિક મુગલીસરા વિસ્તાર અને પાલિકાના મુખ્ય બિલ્ડિંગના નામકરણનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મુગલીસરાને હવે ‘શ્રી તાપીપુરા’ તરીકે ઓળખવાની મંજૂરી આપી છે, પરંતુ આ નિર્ણય સામે કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરે આ નામકરણને ઉતાવળિયું અને માત્ર રાજકીય લાભ ખાટવાનું પગલું ગણાવ્યું છે.

1995થી શાસન હોવા છતાં અત્યારે જ કેમ યાદ આવ્યા માં તાપી?

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ શાસક પક્ષ ભાજપ પર નિશાન સાધતા સવાલ કર્યો છે કે, સુરત પાલિકામાં 1995થી ભાજપનું શાસન છે, તો છેક 2026માં તેમને માં તાપી કેમ યાદ આવ્યા? તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારે આગામી થોડા વર્ષોમાં પાલિકાની મુખ્ય કચેરી ખટોદરા ખાતે નવનિર્મિત 27 માળના બિલ્ડિંગમાં સ્થળાંતર થવાની છે, ત્યારે અત્યારે જૂની કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’ રાખવું એ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો સ્ટંટ છે.

નવા બિલ્ડિંગનું નામ પણ ‘તાપી ભવન’ રાખો: કોંગ્રેસ

અસલમ સાયકલવાલાએ પડકાર ફેંકતા કહ્યું કે, જો ભાજપને ખરેખર માં તાપી પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી હોય, તો ખટોદરા રિંગરોડ પર બની રહેલી 27 માળની ભવ્ય પાલિકા કચેરીનું નામ પણ ‘શ્રી તાપી ભવન’ રાખવું જોઈએ. માત્ર રાજકીય ફાયદા માટે ઐતિહાસિક વારસા સાથે છેડછાડ કરવી યોગ્ય નથી.

સ્થાનિકોના મંતવ્યની અવગણનાનો આક્ષેપ

મુગલીસરા વિસ્તારના નામ બદલવા મુદ્દે તેમણે ઉમેર્યું કે, મુગલકાળથી આ વિસ્તાર તેની આગવી ઓળખ ધરાવે છે. આ વિસ્તારના સ્થાનિક રહીશોના મંતવ્યો જાણ્યા વગર કે તેમને વિશ્વાસમાં લીધા વગર ‘શ્રી તાપીપુરા’ નામકરણ કરવું એ લોકશાહી વિરુદ્ધનું અને ઉતાવળિયું પગલું છે. કોઈપણ વિસ્તારની વર્ષો જૂની ઓળખ બદલતા પહેલા ત્યાંના લોકોની સંમતિ અનિવાર્ય હોવી જોઈએ.

આ નામકરણ બાદ સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ ભાજપ આને સાંસ્કૃતિક ઓળખ ગણાવી રહ્યું છે, તો બીજી તરફ વિપક્ષ આને આગામી ચૂંટણીલક્ષી ગતકડું ગણાવી રહ્યો છે.

Next Post
વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…

બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…
GUJARAT

Banaskantha News : બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બે બાઈક સવાર વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ...

Read more

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

જાફરાબાદના દુઘાળા ગામે નદીના પટમાં દેખાયો મહાકાય અજગર, વન વિભાગે કર્યું દિલધડક રેસ્ક્યુ | amreli jaf…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In