• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા એસટી વિભાગે વિદ્યાર્થીઓ માટે 42 નવી ટ્રીપો શરૂ કરી | Vadodara ST Department launches 42 new t…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

Load More

Vadodara GSRTC : વડોદરા શહેરમાંથી રોજિંદી એસટી બસ દ્વારા મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા એસટી વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

વિવિધ રૂટ પર વધતી ભીડ અને મુસાફરોની લાંબા સમયથી ઉઠતી માંગને ધ્યાનમાં રાખીને એસટી તંત્ર દ્વારા ખાસ કરીને વિદ્યાર્થી વર્ગને અનુકૂળ પડે તે માટે અલગ અલગ રૂટ પર કુલ 42 નવી ટ્રીપો શરૂ કરવામાં આવી છે.

એસટી વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ નવી ટ્રીપોના કારણે કોલેજ અને શાળામાં આવનજાવન કરતા વિદ્યાર્થીઓને નોંધપાત્ર રાહત મળી છે. અગાઉ કેટલીક રૂટ પર બસોની અછતને કારણે વિદ્યાર્થીઓને ઉભા રહીને મુસાફરી કરવી પડતી હતી અથવા મોડું પહોંચવું પડતું હતું. હવે નવી ટ્રીપો શરૂ થતા મુસાફરી વધુ સરળ બની છે.

આ ઉપરાંત વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા આપવા માટે કેટલાક નવા એક્સપ્રેસ શિડ્યુલ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ નવા એક્સપ્રેસ રૂટમાં વડોદરાથી રાધનપુર, ડીસા, થરાદ, પાદરા, માતાનો મઢ, સાવલી, અંબાજી, ડભોઇ અને બોટાદ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Post
સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire b…

સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર | Massive fire b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…
GUJARAT

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે.  આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ...

Read more

મહુવાના બાંભણીયા ગામે 6 શખ્સોનો આધેડ પર હુમલો | 6 men attack middle aged man in Bambhaniya village o…

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

તળાજાના રાળગોન ગામે અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident in Ralgon village of Tal…

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In