• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

Load More

PM Modi in Kerala : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં જનસાભા ગજવી મધ્ય-પૂર્વ યુદ્ધ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોંગ્રેસ પર દેશની અંતર અફવા ફેલાવવાનો અને રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘પશ્ચિમ એશિયામાં આજે જે કંઈ થઈ રહ્યું છે, તેની તમામને ચિંતા હોવી સ્વાભાવિક છે. આપણા લાખો ભાઈ-બહેનો ત્યાં કામ કરે છે. તમે યાદ રાખજો કે દેશમાં આજે ભાજપ-એનડીએની સરકાર છે. જ્યારે પણ આપણા નાગરિકો સંકટમાં પડે છે, તો તેમને સુરક્ષિત બચાવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવ્યા છે.’

કોંગ્રેસ દેશની સ્થિતિ બગાડવા ઇચ્છે છે : PM મોદી

વડાપ્રધાને કહ્યું કે, ‘અત્યંત કમનસીબ વાત એ છે કે, વિશ્વમાં સૌથી મોટું સંકટ ચાલી રહ્યું છે, જેમાં કોંગ્રેસ રાજકારણ શોધી રહી છે. કોંગ્રેસ દેશની સ્થિતિ બગાડવા માંગે છે અને ત્યાંના સંકટમાં ફસાયેલા આપણા નાગરિકોની મુશ્કેલી વધારવા માંગે છે. આ જ કારણે તેઓ જાણીજોઈને બિનજવાબદાર અને ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે. આ લોકો આવું કરીને મોદીને ગાળો આપતી રીલ બનાવવાનું અભિયાન શરૂ કરવા માંગે છે. આ જ તેમનો ખેલ છે. મને સંતોષ છે કે, આપણા મિત્ર ગલ્ફ દેશોની સરકારો આપણા નાગિરકોનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે.’

આ પણ વાંચો : ‘દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

કોંગ્રેસ-ડાબેરીઓ અફવા ફેલાવવામાં વ્યસ્ત : વડાપ્રધાન

તેમણે આક્ષેપ કર્યો કે, ‘કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ દેશની અંદર અફવા ફેલાવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ અને ડાબેરી અને તેઓનું ઈકોસિસ્ટમ યુદ્ધ ટાણે દેશમાં ડર ઊભો કરવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. હું દેશના નાગરિકોને કહું છું કે, કોંગ્રેસ-ડાબેરી દ્વારા ફેલાવવામાં આવતી અફવાઓથી સાવધાન રહે, સાવચેત રહે.’

‘કોંગ્રેસે દેશને વિદેશી દેશો પર નિર્ભર બનાવ્યો’

વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધન કરતી વખતે ફરી આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘એકતરફ ભાજપ-એનડીએ દેશને આત્મનિર્ભર બનાવવાનું કામ કરી રહી છે, તો બીજીતરફ કોંગ્રેસ અને ડાબેરીના લોકો આત્મનિર્ભર ભારતની મજાક ઉડાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ અને ડાબેરી બંનેએ મળીને સરકાર ચલાવી છે. તેમણે દેશને વિદેશી વસ્તુઓ પર વધુ નિર્ભર બનાવ્યું છે. વર્તમાન સંકટે ફરી આત્મનિર્ભર બનાવવાના મહત્ત્વને ઉજાગર કર્યો છે. સરકારે અન્ય દેશોના ઊર્જા પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે અનેક મોટા પગલા ભર્યા છે. અમે અમારી સોલાર એનર્જી ક્ષમતામાં વધારો કર્યો છે. કેરળમાં પણ સોલાર પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ગયું છે. પેટ્રોલ અને ડિઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે, કેરળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. કેરળ વિધાનસભાનો કાર્યકાળ 23 મે 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની સંભાવના છે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

Next Post
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…
GUJARAT

Petrol Diesel Price: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થવા છતાં દેશમાં સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની આશા પર...

Read more

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

સુરેન્દ્રનગર: પંચાયતી તલાટીઓની સરકારને ચીમકી, મહેસૂલ સહિતની વધારાની કામગીરી બંધ કરવા માગ | Surendran…

મમતા બેનરજીને હાઇકોર્ટનો ઝટકો, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા નહીં બદલાય! | Mamata Banerjee Setback…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In