• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

Load More

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો…

રાધનપુર, અનિલ રામાનુજ એબીએનએસ: રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાના કારણે ગ્રાહકોને સીધા ગેસ એજન્સી પર જવું પડી રહ્યું છે, જેના કારણે નૈમિષ ગેસ એજન્સી ખાતે દિવસભર ભીડ અને ગેરવ્યવસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છેલ્લા 2 દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગ કરવાની વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરતી નથી. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિણામે અનેક ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચતા લાંબી લાઈનો લાગી ગઈ હતી.

સવારથી જ મોટી સંખ્યામાં લોકો નૈમિષ ગેસ એજન્સી ખાતે ઉમટી પડતા ત્યાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને રોજગારી ધરાવતા લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, માત્ર એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડી રહી છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી તરફથી વારંવાર “સર્વર ડાઉન છે” એવી વાત કહીને જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. જેના કારણે સામાન્ય જનતાને અનાવશ્યક હાલાકી ભોગવવી પડી રહી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા સ્વીકાર્ય નથી. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ચક્કર લગાવવા પડે છે.

શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા અને પારદર્શિતા રાખવા માટે પણ માંગ ઉઠી રહી છે.

તો બીજી તરફ નૈમિષ ગેસ એજન્સી દ્વારા અગત્યની સૂચના તરીકે જણાવવામાં આવ્યું છે કે – કંપનીના નિયમ અનુસાર છેલ્લી રીફીલ ડિલિવરી લીધાના 25 પચીશ દિવસ પછીજ નવું બિલ બનશે. તેમજ વહેલું બુકીંગ થયેલ હોવા છતાં બિલ બનશે નહીં તો કંપનીના નવા નિયમ અનુસાર રીફીલ મળશે.આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર કરવી નહીં તેવું એજન્સીમાં બોર્ડમાં એજન્સી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે.

Next Post
ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At…

ઈરાનની હોર્મુઝ ખાડીમાંથી ગુજરાત આવી રહેલા શિપ પર હુમલો, ભયાનક આગ વચ્ચે 20 ક્રૂ મેમ્બરને બચાવાયા | At...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
GUJARAT

Red Tape Fined 8000 Rupees For Charging 10 Rupees Carry Bag: હરિયાણાના રોહતકમાં એક ગ્રાહક પાસેથી જૂતાંની સાથે 10 રૂપિયાની...

Read more

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા | two foreign nationals arrested in vadodar…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In