• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

Load More

Sensex-Nifty Share Market Today : અમેરિકા, ઈઝરાયલ, ઈરાન યુદ્ધની અસર હજુ પણ ભારતીય શેર માર્કેટ પર જોવા મળી રહી છે અને સતત માર્કેટ ગગડી રહ્યું છે. યુદ્ધ પહેલા એટલે કે 27 ફેબ્રુઆરીએ BSE સેન્સેક્સ 81,287.19 પોઇન્ટ હતો, જે આજે (11 માર્ચે) 76,863.71 પર પહોંચી ગયો છે. એટલે 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થાય બાદ BSE સેન્સેક્સમાં 4,423.48નો જબરદસ્ત ઘટાડો થયો છે. આજે બેંચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીની શરૂઆત લગભગ સપાટ જોવા મળી હતી. આજે પણ સેન્સેક્સમાં 1500થી વધુ પોઇન્ટની તો નિફ્ટીમાં 450થી વધુ પોઇન્ટની ઉથલ-પાથલ જોવા મળી છે. આ કારણે રોકાણકારોના પાંચ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.

સેન્સેક્સમાં 1500 પોઇન્ટની ઉથલ-પાથલ

BSE સેન્સેક્સની વાત કરીએ તો ગઈકાલે માર્કેટ 78,205.98 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે સવારે 78,238.91 પોઇન્ટ પર ખુલ્યું હતું. ત્યારબાદ શરૂઆતથી લઈને દિવસના અંત સુધી 76,759.26થી 78,324.37 સુધીની ઉથલ-પાથલ જોવા મળી હતી. એટલે દિવસ દરમિયાન તેમાં ‭1,565.11‬ પોઇન્ટની ઉથલ-પાથલ જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 1,342.27 (-1.72%) પોઇન્ટના ઘટાડા સાથે 76,863.71 પર બંધ થયું છે.

નિફ્ટીમાં 450 પોઇન્ટની ઉથલપાથલ

જ્યારે નિફ્ટી 50 ગઈકાલે 24,261.60 પોઇન્ટ પર બંધ થયા બાદ આજે દિવસ દરમિયાન તેમાં 23,834.30થી 24,299.00 પોઇન્ટ સુધીનો ટ્રેડ જોવા મળ્યો હતો. એટલે કે તેમાં દિવસ દરમિયાન 464.7 પોઇન્ટની ઉથલપાથલ જોવા મળી હતી. છેવટે દિવસના અંતે તે 394.75 (1.63%) ઘટાડા સાથે 23,866.85 બંધ થયો હતો. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 12 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આ સમયગાળામાં માત્ર ભારત જ નહીં અનેક દેશોના શેર માર્કેટમાં ધરખમ ઘટાડો થયો છે.

આ પણ વાંચો : વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઇમ હાઇથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું

બૅન્કિંગ અને ફાયનાન્સિયલ શેરો પર દબાણ

આજના શેર માર્કેટમાં સૌથી વધુ બૅન્કિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં દબાણ જોવા મળ્યું છે. નિફ્ટી બૅંક ઇન્ડેક્સ બે ટકાથી વધુ તૂટીને 55,735ના સ્તર પર બંધ થયું છે. એક્સિસ બૅન્કમાં લગભગ 4.6 ટકાનો, બજાજ ફાયનાન્સમાં લગભગ 4.9 ટકાનો ઘટાડો થયો છે. તો કોટક બૅંક, એસબીઆઇ અને આઇસીઆઇસીઆઇ જેવા મોટા બૅન્કિંગ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. માર્કેટમાં બૅન્કિંગ સેક્ટરનો હિસ્સો મોટો હોવાથી તેની અસર ઇન્ડેક્સ પર જોવા મળી છે.

ઑટો સેક્ટરમાં પણ ઘટાડો

આજે ઑટો શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકાથી વધુ ઘટ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ પાંચ ટકાનો તો બજાજ ઑટો અને મારૂતિ સુઝિકીના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ સેક્ટરમાં વેચવાલી વધતા માર્કેટની ધારણાને નબળી પાડી દીધી છે.

આ પણ વાંચો : અમેરિકામાં રિલાયન્સ કરશે અબજો ડોલરનું રોકાણ, ટ્રમ્પનું એલાન – 50 વર્ષ બાદ ખુલશે નવી રિફાઈનરી

Next Post
ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં 'ભૂમિ સીમાંકન' પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પીએસઆઇએ ભાજપના કાર્યકરને અટકાવીને લાફો મારતા હોબાળો | PSI a wichi emon chon angangen BJP
GUJARAT

અમદાવાદ,મંગળવાર  ચૂંટણીની મતગણતરી દરમિયાન એલડીએન્જિનિયરીંગ કોલેજમાં પીએસઆઇએ  વાસણા વોર્ડના ભાજપના કાર્યકરને પકડીને લાફો મારતાં હોબાળો મચી જવા પામ્યો હતો. યુવક...

Read more

ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4 ઈસમે જાસા ધમકી આપી

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

ચૂંટણી બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાની અફવા ! પેટ્રોલ પંપો પર ભીડ ઉમટતાં સરકારે કરી સ્પષ્ટતા | Petrol …

15 મહાનગર પાલિકા ,78 નગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 250 જેટલી તાલુકા પંચાયતમાં કેસરિયો લહેરાયો | Sa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In