• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be …

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શહેરના કમાટીબાગનું પ્લેનેટોરિયમ ૨૨ કરોડના ખર્ચે ફરી કાર્યરત કરાશે | planetarium of vadodara will be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

વડોદરાઃ શહેરના કમાટીબાગમાં આવેલું મધ્ય ગુજરાતનું એક માત્ર સરદાર પટેલ પ્લેનેટોરિયમ છેલ્લા અઢી વર્ષથી બંધ છે.હવે તેને ફરી શરુ કરવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

મળતી વિગતો પ્રમાણે ૧૯૭૬માં શરુ કરાયેલા આ પ્લેનેટોરિયમનો ડોમ ૧૨.૫ ડાયામીટરનો ડોમ છે.જેના પર પ્રોજેકટર થકી આકાશ દર્શન કરાવવાની સાથે સાથે કોમેન્ટરી થકી બ્રહ્માંડની રસપ્રદ જાણકારી પૂરી પાડવામાં આવતી હતી.૨૦૨૩ના સપ્ટેબર મહિનામાં આ પ્રોજેકટર ખોટકાયું હતું અને તેનું સમારકામ શક્ય બન્યું નથી.

પ્લેનેટોરિયમના ઈન્ચાર્જ ડાયરેકટર ડો.પ્રત્યુષ પાટણકરનું કહેવું છે કે, એનેલોગ ટેકનોલોજી પર આધારિત પ્રોજેકટર જ્યારથી પ્લેનેટોરિયમ શરુ થયું ત્યારથી કામ કરી રહ્યું હતું.આ મશિનના પાર્ટસ પણ મળે તેમ નથી.જેના કારણે હવે ડિજિટલ ટેકનોલોજી આધારિત હાઈ રિઝોલ્યુશન પ્રોજેકટર વસાવીને પ્લેનેટોરિયમ ફરી કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.પ્રોજેકટર અને બીજા ફેરફાર સાથે લગભગ ૨૨ કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે.મુંબઈ, અમદાવાદનીસ સાયન્સ સિટિની પ્લેનેટોરિયમની મુલાકાત લીધા બાદ  મ્યુનિિસિપલ કોર્પોરેશનમાં સ્ટડી રિપોટ સુપરત કરવામાં આવ્યો છે અને ટેન્ડરો પણ મંગાવવામાં આવ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયા એક મહિનામાં પૂરી થઈ જશે.વર્ષના અંત સુધીમાં પ્લેનેટોરિયમ ફરી કાર્યરત થાય તેવી આશા છે.

બ્રહ્માંડ દર્શન પહેલા કરતા વધારે રોચક બનશે

ત્રણ ભાષામાં કોમેન્ટરી સાંભળી શકાશે

ડો.પાટણકરનું કહેવું છે કે, નવા પ્લેનેટોરિયમમાં પણ ડોમ પર જ બ્રહ્માંડ દર્શન જોવા મળશે.આ માટે ડોમમાં કેટલાક ફેરફાર કરવા પડશે.અત્યાધુનિક પ્રોજેકટરના કારણે બ્રહ્માંડ દર્શનનો કાર્યક્રમ અગાઉના પ્રોજેકટર કરતા વધારે આકર્ષક રીતે નિહાળી શકાશે.તેની સાથે ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ ભાષામાં શહેરીજનો કોમેન્ટરી સાંભળી શકશે.દર વર્ષે નવા પ્રોગ્રામનો પણ ઉમેરો થશે.દરેક કાર્યક્રમ ૩૦ થી ૪૦ મિનિટનો રહેશે.દર્શકોને મુંબઈના નહેરુ પ્લેનેટોરિયમ જેવો અનુભવ થશે.

Next Post
ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા…

ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપિંડી વિઝા માટે બેન્ક બેલેન્સ બતાવવા રૃા.૨૫ લાખ પડાવ્યા બાદ પરત ચૂકવ્યા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In