• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ | Surat: Acid At…

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

Load More

Jamnagar Crime : જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા યુવાનને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી દીધાની બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. લોનનો હપ્તો લેવા જતાં બંને શખ્સો વિફર્યા હતા, અને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 જામનગરના મચ્છરનગર વિસ્તારમાં રહેતા, અને ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા મયૂરધ્વજસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22) નામના યુવાને ગઈ રાત્રીના સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં જામનગરના હુશેન ભાયા અને મોહસીન ભાયા નામના બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે.

 ફરીયાદીની નોકરી લોનના હપ્તાના કલેકશનની હોય અને ગઇકાલે સુભાષ બ્રિજ પાસે આરોપી હુશેનને ફોન કરી લોનનો હપ્તો લેવા બોલાવ્યા હતા, જેથી ત્યાં જઈ આરોપી તેની ઓફીસમાં લઈ જઈ અને અન્ય આરોપી ત્યાં હાજર હોય જે બંનેએ ફરીયાદી મધુરધ્વજસિંહને અપશબ્દો કહ્યા હતા, અને ઝાપટ મારી હતી. ઉપરાંત ઢીકાપાટુનો માર મારી હવે લોનના હપ્તા લેવા આવીશ તો જાનથી પતાવી દઇશ તેવી ધમકી દઈ એકબીજાને મદદગારી કરી હતી.

Next Post
ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2…

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ | Surat: Acid At…

સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ | Surat: Acid At…

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સુરત: કોર્ટમાં જજની હાજરીમાં જ પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક, બાદમાં આપઘાતનો પ્રયાસ | Surat: Acid At…
GUJARAT

Surat Acid Attack: સુરત જિલ્લા સેવા સદનમાં શુક્રવારે (13મી માર્ચ) એક ચોંકાવનારી  ઘટના બની છે. ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન પતિએ...

Read more

આકરી ગરમીના કારણે 12 દિવસમાં મધ્ય ગુજરાતની વીજ માગમાં 400 મેગાવોટનો વધારો | MGVCL’s power demand inc…

પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ…

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે NSUIનો દેખાવો, સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલની ફરિયાદ …

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In