• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

Load More

Rainwater Flooding Problem In Ghed Area : સૌરાષ્ટ્રના સોરઠી અને બરડા ઘેડ વિસ્તારના ખેડૂતો દાયકાઓથી ચોમાસાના 4-5 મહિના જળબંબાકારની સ્થિતિમાં કાઢે છે. વર્ષોની રજૂઆતો બાદ હવે રાજ્ય સરકાર આળસ મરોડીને જાગી હોય તેમ જણાય છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કુલ 1,423.4 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી કામગીરી ‘યુદ્ધના ધોરણે’ શરૂ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પ્રોજેક્ટના ટાઈમલાઈન જોતા ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

કરોડોના બજેટની જાહેરાત, પણ અમલ ક્યારે?

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આપેલી વિગતો મુજબ, ઘેડ વિસ્તારની સમસ્યા માટે ફેઝ-1, 2 અને 3 માં કામોનું આયોજન છે. જાન્યુઆરી- 2025 માં સોરઠી ઘેડ માટે 1,184.18 કરોડ અને બરડા ઘેડ માટે 350.01 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. જેમાંથી ફેઝ-1 ના 17 કામો માટે એપ્રિલ- 2025 માં 139.42 કરોડની વહીવટી મંજૂરી મળી છે. હાલમાં નદી અને કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે, પરંતુ આ કામો પૂર્ણ થતા ચોમાસા- 2026 સુધીનો સમય લાગશે.

ફેઝ- 2 માટે IIT ગાંધીનગરનો રિવ્યુ

પ્રોજેક્ટના બીજા તબક્કા માટે કન્સલટન્ટના રિપોર્ટને IIT ગાંધીનગર પાસે રિવ્યુ કરાવાયો છે. ફેઝ- 2 હેઠળ સોરઠી ઘેડ માટે 1,118.54 કરોડ અને બરડા ઘેડ માટે 304.86 કરોડ ખર્ચવામાં આવશે. જેમાં કેટલાક મહત્વનાૉકામોનું આયોજન છે. જેમ કે નદી કાંઠાનું પ્રોટેક્શન અને જૂના ટાઈડલ રેગ્યુલેટરનું નવીનીકરણ. સાંકળા પુલિયા (સી.ડી. વર્ક્સ) તોડીને મોટા ગાળાના નવા બાંધકામો કરવા. અને નદીઓ અને વોંકળાઓનું ડિસિલ્ટીંગ અને જંગલ કટિંગ.

ખેડૂતોની સ્થિતિ: હજુ બે વર્ષનો ઇન્તજાર

જૂનાગઢના કેશોદ, માણાવદર, માંગરોળ અને પોરબંદરના રાણાવાવ, કુતિયાણા પંથકની ભાદર, ઓઝત, મધુવંતી જેવી નદીઓ કાંઠા વગરની હોવાથી દર વર્ષે ખેતરો બેટમાં ફેરવાય છે. સરકારે ભલે 1,423.4 કરોડ મંજૂર કર્યા હોય, પરંતુ ફેઝ- 2 ના કામો પૂર્ણ થતા હજુ બે વર્ષ જેટલો સમય લાગશે. આનો અર્થ એ થયો કે 2026 ના ચોમાસામાં પણ ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની અને જમીન ધોવાણની ભીતિ વચ્ચે જ રહેવું પડશે.

આ પણ વાંચો: 586 પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાં ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ

ભૂતકાળમાં પણ બંઘારા અને ડ્રેઇનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે તે કાંપથી ભરાઈ ગયા છે. હવે આ નવો મસમોટો પ્રોજેક્ટ કાગળ પરથી ઉતરીને ક્યારે જમીન પર કાયમી રાહત આપે છે તે જોવું રહ્યું.

Next Post
ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat …

ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…
GUJARAT

Gold Silver Market Crash: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે હાલ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે,  તે વચ્ચે યુદ્ધની સીધી અસર...

Read more

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In