• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat …

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ | ahmedabad news Gujarat …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More

Bhadra Patharanavala Case: ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 586 પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે તેમને 21મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે સપ્ટેમ્બર 2025માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાંથી હટાવવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.

એક સપ્તાહમાં વેરિફિકેશન કરવા આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 18મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા સોગંદનામાં પ્રમાણે 586 પાથરણાવાળાને કોર્પોરેશન દ્વારા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. આ 586 પાથરણાવાળા પૈકી 262 પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેવા દ્વારા જ્યારે 324 પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેલો સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે જે પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યા છે તેનું વેરિફિકેશન એક સપ્તાહના સમયગાળા દરમિયાન કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે નોંધ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર પરિસરમાંથી પાથરણાવાળાને હટાવવાના નિર્ણયને સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ની વિરૂદ્ધ છે.

ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ 2 - image
ગુજરાત સમાચારે ભદ્ર  પાથરણા વાળાની  સમસ્યાનો અહેવાલ રજૂ કર્યો હતો 

ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃસ્થાપિત થશે પાથરણાવાળા

આ સાથે જ હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ અધિકારી, એક વરિષ્ઠ પોલીસ અધિકારી અને એક સ્થાનિક વરિષ્ઠ વહીવટી અધિકારીની કમિટીનું ગઠન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કમિટી પાથરણાવાળાનું વેરિફિકેશન કરશે. કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે કોઈપણ પ્રકારની વધુ પૂછપરછ વિના 586 પાથરણાવાળાને ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃસ્થાપિત કરવામાં આવે.

ભદ્ર પરિસરમાં 586 પાથરણાવાળાને ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ 3 - image

કોર્ટે આપી ખાસ સૂચના

હાઇકોર્ટે સેવા અને સેલો સંસ્થાન દ્વારા પ્રતિનિધિત્વ કરાયેલા અને બાકી રહી ગયેલા 258 પાથરણાવાળાનું કમિટી દ્વારા 15 દિવસમાં વેરિફિકેશન કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે પ્રમાણપત્રો ન ધરાવતા પાથરણાવાળાના ભદ્ર પરિસર વેન્ડિંગ ઝોનમાં સંચાલન કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાં ફરીવાર પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે ઘટના સ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા કથળે તેવી સ્થિતિ ન સર્જાય તે માટે ખાસ સુચના કરી છે.

કોર્ટનો દબાણ કે અવરોધ ઊભો ન કરવાનો પણ નિર્દેશ 

કોર્ટે આદેશમાં જાહેર માર્ગ પર કોઇપણ પ્રકારનું દબાણ કે અવરોધ ઉભો ન કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે. ફૂટપાથ કે જાહેર માર્ગ સામાન્ય લોકો માટે ખુલ્લા રાખવામાં આવે. કોઈપણ પક્ષ દ્વારા કોર્ટના નિર્દેશોનું પાલન ન કરવાના કિસ્સામાં તેને કોર્ટનો તિરસ્કાર ગણવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સરકારી વકીલે કોર્ટના આદેશના અમલ પર સ્ટે આપવાની માંગ કરી હતી.જો કે હાઇકોર્ટે આ માંગ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 17મી એપ્રિલ સુધીમાં સોગંદનામુ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચો: કાયદેસરના લાયસન્સ છતાં અન્યાય કેમ? ભદ્રના પાથરણાવાળાને ‘વિકાસ’ના નામે કોર્પોરેશને રઝળાવ્યાનો આરોપ

શું છે સમગ્ર મુદ્દો

આજથી એક દાયકા પહેલાં અમદાવાદના ભદ્ર વિસ્તારમાં વર્ષોથી ધંધો કરતા પથારાવાળા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચેના સંઘર્ષ શરૂ થયો હતો. વર્ષ 2014માં ભદ્ર પ્લાઝાના વિકાસ માટે કોર્પોરેશને ભદ્ર મંદિરની આસપાસ બેરિકેડ્સ લગાવીને રસ્તા ખોદવાનું શરૂ કર્યું, ત્યારે પેઢીઓથી ત્યાં વ્યવસાય કરતા પથારાવાળાની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો હતો. આ વિવાદમાં ‘સેવા’ (SEWA) અને ‘સેલો’ (SELO) જેવી સંસ્થાઓએ 60-70 વર્ષ જૂના પુરાવા અને 2014ના ફેરિયા અંગેના કાયદાના આધારે પથારાવાળાના હક માટે પીઆઈએલ દાખલ કરીને કાયદાકીય લડત શરૂ કરી હતી. 

Next Post
જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ …

જામનગરમાં ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા દરમિયાન આજે બીજો કોપી કેસ નોંધાયો : રૂમાલ સંતાડેલી કાપલી પકડાઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In