• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…

satyasamachar by satyasamachar
March 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ | Bodel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો…

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc…

Load More

Bodeli Municipality : છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં 7 કરોડની ગ્રાન્ટમાંથી હજુ સુધી એક પણ રૂપિયાનું વિકાસનું કામમાં વાપર્યો ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓએ નગરપાલિકામાં વિકાસના કામો માટે ગ્રામજનોના મંતવ્યો પણ માંગ્યા હતા. જો કે, નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો ન થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

બોડેલી નગરપાલિકાની તૈયાર પણ 7 કરોડની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો ન વાપર્યાનો આક્ષેપ

છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકા બનાવવા માટે બોડેલી, ઝાખરપુરા, ચાચક, ઢોકલીયા અને અલિખેરવા આ પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં આવી હતી. નગરપાલિકા અસ્તિત્વમાં આવતા ગ્રામજનોમાં વિકાસ થશે તેની ખુશી હતી. નગરપાલિકાને સાત કરોડ રૂપિયા સરકાર દ્વારા વિકાસના કામો માટે ફાળવવામાં આવ્યા છે, પરંતુ બોડેલી નગરપાલિકા વિસ્તારમાં રાજકીય નેતાઓની દખલઅંદાજીના કારણે વિકાસના કામોમાં અડચણ પડી રહી છે. 

વિકાસના કામને લઈને બે-બે વાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ મારું કામ મારું કામ કરીને નેતાઓ બે વાર થયેલા આયોજનને ફેંદી નાખવામાં આવ્યો હતો. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર નિર્ણયના લઈ શકતા હાલ તો વિકાસના કામો અટવાયા છે.

આ પણ વાંચો: શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

નગરપાલિકાની રચનાને 7 મહિના થયા છતાં વિકાસના કામો ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકા વિસ્તારના 25 હજાર લોકો વિકાસના કામોની રાહ જોઈ રહ્યા છે. ચોમાસામાં બોડેલીમાં પાણી ભરાવવાની સમસ્યા રહે છે. આ મામલે યોગ્ય પગલાં લેવાની સરકાર છેલ્લા બે વર્ષથી નકરી વાતો કરી રહી છે. બીજી તરફ, નગરપાલિકા હેઠળના ગામના અનેક વિસ્તારોમાં સારા રોડ-રસ્તા નથી અને ગટરોની પણ સમસ્યા છે. તેમજ અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ લગાવવા માટેની ગ્રામજનોની માંગને કોઈ ધ્યાને લેતુ ન હોવાથી પાંચેય ગામના ગ્રામજનોમાં ભારે રોષ છવાયો છે. 

Next Post
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R…

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી | Big R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો…

થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો…

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc…

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc…

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો…
GUJARAT

Tharad Court On Police : થરાદ પોલીસ સ્ટેશનના તત્કાલીન PI દ્વારા મહિલાને ગેરકાયદે અટકાયતમાં રાખી માર મારવા મામલે થરાદ કોર્ટે...

Read more

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ | woman died in car acc…

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા | ahmeda…

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In