• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પહેલાથી જ ખરાબ હતું વિમાન…’, અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો | ahmedabad plan…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘પહેલાથી જ ખરાબ હતું વિમાન…’, અમદાવાદ પ્લેન ક્રેશ અંગે અમેરિકન એજન્સીનો મોટો દાવો | ahmedabad plan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

Load More

Ahmedabad Plane Crash Update : જૂન 2025માં અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટના, જેમાં 260 થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકાના એવિએશન સેફ્ટી ફાઉન્ડેશને આરોપ લગાવ્યો છે કે, તપાસ અધિકારીઓને દુર્ઘટના સાથે જોડાયેલા કેટલાક અત્યંત મહત્વના દસ્તાવેજો સોંપવામાં આવ્યા નહોતા.

શું વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં પહેલેથી ખામી હતી?

એવિએશન સેફ્ટી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈડી પિયરસને તપાસકર્તાઓને મોકલેલા ઈમેલમાં દાવો કર્યો છે કે, તેમના હાથમાં કેટલાક એવા ગુપ્ત દસ્તાવેજો આવ્યા છે જે દુર્ઘટનાનું અસલી કારણ ‘ઈલેક્ટ્રિક ફેલ્યોર’ હોવાનું દર્શાવે છે. પિયરસનના દાવા અનુસાર બોઈંગ 787 ડ્રીમલાઈનર (VT-ANB) વિમાનના ઈલેક્ટ્રિક સિસ્ટમમાં દુર્ઘટનાના લાંબા સમય પહેલાથી જ ખામીઓ હતી. વિમાનમાં વારંવાર શોર્ટ સર્કિટ, ધુમાડો નીકળવો અને વાયરિંગની સમસ્યાઓ નોંધાઈ હતી. આ વિમાનને ઈલેક્ટ્રિક ફોલ્ટના કારણે ઘણી વખત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું અને તેનું ‘P100 પાવર પેનલ’ પણ બદલવામાં આવ્યું હતું.

શું પાયલટને બલિનો બકરો બનાવાયા?

પિયરસને ગંભીર આરોપ લગાવ્યો છે કે, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ઘટનાના નવ મહિના પહેલા કોઈ ભલામણ કરી નહોતી. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસકર્તાઓએ એવું નેરેટિવ સેટ કર્યું જેનાથી બધી જવાબદારી પાયલટ પર આવી જાય, જ્યારે હકીકતમાં વિમાનને ડિઝાઈન મોડિફિકેશન અને સોફ્ટવેર પ્રોટેક્શનની જરૂર હતી. જો આ દાવા સાચા સાબિત થાય, તો 260 લોકોના મોત માટે જવાબદાર કોણ? તે સવાલ ફરી એકવાર ગુંજતો થયો છે.

Next Post
અમરેલી: સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી ‘સ્માર્ટ હેલ્મેટ’, નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય! |…

અમરેલી: સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી 'સ્માર્ટ હેલ્મેટ', નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય! |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
બંગાળ-આસામ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત, ગુજરાતની એક બેઠક પર યોજાશે પેટા-ચૂંટણી | Elec…
GUJARAT

Election Commission: ભારતીય ચૂંટણી પંચ (ECI) પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર...

Read more

યુદ્ધ વચ્ચે ભારતીયોની દરિયાદિલીથી ઈરાન ગદગદ, મદદ માટે દૂતાવાસે માન્યો આભાર | Iran Embassy Thanks Ind…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ત્રણ ડમ્પરો વચ્ચે અકસ્માત, લોખંડના ગડર સાથે અથડાતા ડમ્પરચાલક અને ક્લીનરનું મો…

વડોદરા: કંપનીના કર્મચારીનું અપમાન કરી ધમકી આપતા બોસ સામે પોલીસે ગુનો દાખલ કર્યો | Vadodara: Police r…

અકોટામાં ભર બપોરે બાઈકને બ્રેક મારવાના મુદ્દે આઈ ટી એન્જિનિયર પર ચાકુથી હુમલો | IT engineer attacked…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In