• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમરેલી: સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી ‘સ્માર્ટ હેલ્મેટ’, નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય! |…

satyasamachar by satyasamachar
March 15, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમરેલી: સરકારી સ્કૂલના વિદ્યાર્થીએ બનાવી ‘સ્માર્ટ હેલ્મેટ’, નહીં પહેરો તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય! |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

Load More

Amreli Student Innovation Smart Helmet: રાજ્યમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોની વચ્ચે એક અમરેલી જિલ્લાની સરકારી શાળાના વિદ્યાર્થીએ અનોખું અને પ્રેરણાદાયી સોલ્યુશન રજૂ કર્યું છે. જિલ્લાના પીઠવડી ગામની શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો જેનીલ નામનો વિદ્યાર્થીએ ‘સ્માર્ટ હેલ્મેટ’ તૈયાર કર્યું છે, જે માર્ગ સલામતી માટે ઉપયોગી બની શકે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

શું છે આ સ્માર્ટ હેલ્મેટની વિશેષતા?

વિદ્યાર્થીના જણાવ્યાનુસાર, ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના લોકો બાઈક ચલાવતા સમયે હેલ્મેટ પહેરતા નથી, જેના કારણે અકસ્માતોમાં ગંભીર ઈજાઓ અને મોતની ઘટનાઓ વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી જેનીલે એવું સ્માર્ટ હેલ્મેટ તૈયાર કર્યું છે કે જો બાઈક ચાલક હેલ્મેટ ન પહેરે તો બાઈક સ્ટાર્ટ જ નહીં થાય.

આ સ્માર્ટ હેલ્મેટમાં સેન્સર આધારિત સિસ્ટમ લગાવવામાં આવી છે, જે હેલ્મેટ પહેરવામાં આવે ત્યારે જ બાઈકના ઈગ્નિશન સાથે જોડાય છે. ઉપરાંત, વિદ્યાર્થીએ પોતાના પ્રોજેક્ટમાં દારૂ પીને બાઈક ચલાવવાનું અટકાવવા માટે એલ્કોહોલ સેન્સર ઉમેરવાની કલ્પના પણ રજૂ કરી છે. જો ચાલક દારૂના નશામાં હોય તો બાઈક સ્ટાર્ટ નહીં થાય એવી વ્યવસ્થા કરવાની તેની યોજના છે. જો અકસ્માત થાય તો તરત જ 108 ઇમર્જન્સી સેવાને સીધો સંપર્ક થઈ શકે તેવી ટેક્નોલોજી ઉમેરવાનો વિચાર પણ વિદ્યાર્થીએ રજૂ કર્યો છે.

આ પણ વાંચો: અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું

સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

નાની ઉંમરે આટલું મોટું વિઝન ધરાવતા જેનીલનો આ પ્રોજેક્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. લોકો આ બાળ વૈજ્ઞાનિકની કોઠાસૂઝ અને ટેકનોલોજીના ઉપયોગના વખાણ કરી રહ્યા છે. જેનીલના મતે, જો આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે, તો અકસ્માતમાં થતા મૃત્યુના દરમાં મોટો ઘટાડો લાવી શકાય તેમ છે.

Next Post
ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી… 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે | new tax rules a…

ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી... 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે | new tax rules a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
GUJARAT

PM Modi And Donald Trump G7 Meeting : G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે...

Read more

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં | Gujarat Weat…

અમદાવાદના ગોમતીપુરમાં સૂના ઘરે શિકાર! મહારાષ્ટ્ર ફરવા ગયેલા પરિવારના ઘરે 1.28 લાખની ચોરી | Ahmedabad…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In