• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાડા પંથકની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ | 60 year old man arrested fo…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાડા પંથકની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ | 60 year old man arrested fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

Load More

– સગીરાને ગર્ભ રહી જતાં ભાંડો ફૂટયો : બાળકને જન્મ આપ્યો

– વૃદ્ધે સગીરા પર દુષ્કર્મ આચરી ધમકી આપી હતી : પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

પાટડી :  સાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરા સાથે  દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર વૃદ્ધને પાટડી પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

 સાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી અંદાજે ૧૬ વર્ષની સગીરા સાથે ગામમાં જ રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ શાદુળભાઈ ભગાભાઈ ભરવાડ દ્વારા બળજબરી પુર્વક સગીરા પર અવારનવાર  દુષ્કર્મ આચરી આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરી નહોતી પરંતુ અચાનક સગીરાને પેટમાં  દુખાવો થતા પરિવારજનો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. આથી આ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારજને પોલીસ મથકે પોકસો એક્ટ હેઠળ ફરિયા  નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ  દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર વૃદ્ધ આરોપી શાદુળભાઈ ભગાભાઈ ભરવાડને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu…

સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: વેજલપુરના ગાંધી હોલ નજીક મહિલા પર જીવલેણ હુમલો, ખરીદી કરવા આવેલી મહિલા ઈજાગ્રસ્ત | Ahmedaba…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ગાંધી હોલ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ખરીદી કરવા આવેલી એક...

Read more

પશ્ચિમ બંગાળમાં મમતાની ડીએ, પૂજારી, ‘બાંગી’ને ભથ્થામાં વધારાની જાહેરાત | Mamata announces increase i…

જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, મેઘાલયમાં તોફાની પવન સાથે કરાંવૃષ્ટિ

ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત | Tragedy in Odis…

3 રાજ્યો અને 11 રાજ્યસભાની બેઠક… બિહારમાં NDA ફસાયું તો હરિયાણા-ઓડિશામાં કોંગ્રેસ ટેન્શનમાં | Rajy…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In