• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિહોર નગરપાલિકાની તિજોરીમાં વેરાની રૂા. 1.25 કરોડની આવક | Tax revenue of Rs 1 25 crore in the treasu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

– નાણાંકીય વર્ષ 2025-2026 દરમિયાન વેરાની વસૂલાત

– કરદાતાઓની સુવિધા માટે જાહેર રજાના દિવસોમાં પણ ટેક્સ શાખા ખુલ્લી રખાઈ

સિહોર : સિહોર નગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના અત્યાર સુધીમાં વેરા વસૂલાત પેટે સવા કરોડથી વધુની આવક મેળવવામાં આવી છે. હજુ નાણાંકીય વર્ષ પૂર્ણ થવાને એક પખવાડિયું બાકી હોય, ૨૫ લાખ જેટલી બાકી વેરાની આવક થવાની ધારણ છે.

સિહોર પાલિકા દ્વારા આ વર્ષે વેરા વસૂલાતની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરદાતાઓમાં પણ જાગૃતતા આવી હોવાના કારણે છેલ્લા સાડા ૧૧ માસમાં ન.પા.ની તિજોરીમાં ૧.૨૫ કરોડની માતબર રકમ ટેક્સ પેટે જમા થઈ છે. હજુ માર્ચ એન્ડીંગના ૧૫-૧૬ દિવસ બાકી હોય, આ વર્ષે વેરાની રકમ દોઢેક કરોડને આંબી જશે તેવું ટેક્સ શાખાના સુપરવાઈઝર રાજુભાઈ ટીમાલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું. વધુમાં કરદાતાઓની સુવિધા માટે શનિ-રવિની જાહેર રજામાં ટેક્સ શાખા ખુલ્લી રાખવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ જાહેર રજામાં ટેક્સ કલેક્શન બારી ખુલ્લી રખાશે તેમ જાણવા મળ્યું છે.

Next Post
સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla…

સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In