• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું | Gold Rate Drop…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

Load More

Gold Rate Today: સોમવારે સોના-ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં આવતા ઉતાર-ચઢાવ અને ભૂ-રાજકીય તણાવને લીધે ભારતીય બજારમાં પણ સોના-ચાંદીના વાયદાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગના શરૂઆતી કલાકોમાં સોનાની કિંમતમાં 1%થી વધુનો કડાકો બોલાયો હતો, જેનું મુખ્ય કારણ અમેરિકન પ્રમુખના દેશની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવાની આશા ઓછી થઈ હોવાનું માનવામાં આવે છે. વધારામાં, અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ફુગાવો વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી આર્થિક વિકાસ રૂંધાવાની આશંકાએ રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

MCX પર સોનામાં ₹1800નો કડાકો

MCX પર એપ્રિલ ડિલિવરીવાળું સોનું ₹1800 ઘટીને ₹1,56,655 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે, જ્યાં મે ડિલિવરીવાળી ચાંદી ₹4300થી વધુના ઘટાડા સાથે ₹2,55,101 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સ્થિતિ નબળી છે, તેમજ હુમલામાં ઓઇલના મહત્ત્વના કેન્દ્રોને નિશાન બનાવવામાં આવતા ક્રૂડ ઓઇલના ભાવ ઉછળ્યા છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓ પર પડી છે. સિંગાપોર માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 0.7% ઘટીને 5,000 ડૉલરના સ્તરથી નીચે ઉતરી આવ્યું છે.

આ પણ વાંચો: ઘર ખરીદવાથી લઈને વિદેશમાં ફરવા સુધી… 1 એપ્રિલથી ટેક્સ સંબંધિત 7 મોટા નિયમ બદલાશે

સોનાની આયાત કિંમતમાં ઘટાડો

ભારત સરકારના એક નિર્ણયથી જ્વેલર્સ અને ગ્રાહકોને થોડી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારે સોનાની આયાત આધાર કિંમત 1664 ડૉલરથી ઘટાડીને 1652 ડૉલર પ્રતિ 10 ગ્રામ કરી દીધી છે. આ ઘટાડાથી આયાતકારોનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી શકે છે. જોકે, ચાંદીની આયાત કિંમતમાં પ્રતિ કિલો 20 ડૉલરનો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ચાંદીની પડતર કિંમતમાં સામાન્ય વધારો થઈ શકે છે.

યુદ્ધને કારણે ચાંદી એકઝાટકે 4300 રૂપિયા તૂટી, સોનું પણ ગગડીને 1,56,655 પર પહોંચ્યું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 18મીથી 20મી માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી | Western Distu…
GUJARAT

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની આગાહી વ્યક્ત...

Read more

પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનો રાજકોટમાં ગુજરાતી ભાષા માટે બેવડો વિશ્વવિક્રમ : લેખકને જન્મદિન નિમિત્તે લા…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In