• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

satyasamachar by satyasamachar
March 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

Load More

Jamnagar Fraud Case : રાજકોટમાં સત્ય સાંઈ નગરમાં રહેતા એક સોની વેપારી જામનગર આવ્યા હતા, અને પોતાના મિત્રની મદદથી એક ગ્રાહકની રૂપિયા અઢી લાખની સોનાની બંગડી પહોંચાડવા માટે આપી હતી, જે ગ્રાહકને નહીં પહોંચાડી તેના જ મિત્ર સહિત ત્રણ શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાથી મામલો પોલીસ મથકે લઈ જવાયો છે, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે.

રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારના રહેતા હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડા નામના સોની વેપારી કે જેમણે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને પોતાના જ મિત્ર જામનગરના ગુલાબનગરમાં રહેતા કેયુર નીતિનભાઈ સંઘવી ઉપરાંત મહાલક્ષ્મી ચોકમાં દુકાન ધરાવતા રવી સોની અને જીગ્નેશ સોલંકી વગેરે ત્રણ શખ્સો સામે પોતાની રૂપિયા 2,55,000 ની કિંમતની સોનાની બે બંગડી પચાવી પાડી છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી હાર્દિકભાઈ ચાવડા, કે જેઓએ રૂપિયા બે લાખ ૫૫ હજારની કિંમતની સોનાની બંગડી જામનગરમાં રહેતા પોતાના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણા ને પહોંચાડવા માટે ગુલાબનગરમાં રહેતા પોતાના મિત્ર કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી. પરંતુ તેણે તે બંગડી જયપાલસિંહને પહોંચાડી ન હતી, અને જામનગરના રવિ સોની પાસે રૂપિયા દોઢ લાખમાં ગીરવે મૂકી દીધી હતી. દરમિયાન સોની વેપારીએ તે બંગળી ઓગાળી નાખી હતી.

આ મામલે થોડા સમયથી હાર્દિકભાઈ અને કેયુર વચ્ચે ગજગ્રાહ ચાલતો હતો, અને પોલીસમાં અરજી પણ કરાઈ હતી. દરમિયાન જામનગરના જીગ્નેશ સોલંકી નામના શખ્સએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું, અને વેપારી હાર્દિક ચાવડા તેમજ કેયુર સંઘવી અને રવિ સોનીને બોલાવ્યા બાદ હપ્તેથી પૈસા આપવાનું નક્કી કરાયું હતું. જે રકમ પણ કેયુર અને રવિ સોનીએ આપી ન હતી, અને સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી જે સંદર્ભમાં નોટરી કરાવી, લખાણ પણ કરાવી આપ્યું હતું. તેમ છતાં ત્રણેય વ્યક્તિઓએ સોનાની બંગડી અથવા તો તે મુજબની રકમ ચૂકવી ન હોવાથી આખરે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામેં ફરિયાદ નોંધાવી છે. 

Next Post
જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ : દોઢ દિવસના રિમાન્ડ મેળવાયા |…

જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ : દોઢ દિવસના રિમાન્ડ મેળવાયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…
GUJARAT

Vadodara Ajwa Lake : વડોદરા શહેરના મુખ્ય જળસ્ત્રોત એવા આજવા સરોવરની સપાટી આઠ વર્ષ બાદ ફરી એકવાર 205 ફૂટની નજીક...

Read more

અમદાવાદ: ચેઈન સ્નેચિંગ કરતા બે રીઢા ગુનેગાર ઝડપાતા 6 ગુના ઉકેલાયા, મંદિર-દેરાસર વિસ્તારમાં શોધતા હતા…

અલકાપુરીના શ્રીમ શાલીની મોલમાં ગેરકાયદે બાંધકામો સામે તંત્રની કાર્યવાહી | VMC Demolition Drive: Acti…

‘उत्तर दा पुत्तर’ का नया पोस्टर रिलीज़, किस्मत, कर्म और दिशा पर हल्के-फुल्के अंदाज़ में उठाता है सवा…

મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ | Mahisagar ₹123 Cror…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In