• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court say…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

Load More

SC Mandates Maternity Leave for All Adoptive Mothers: સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલા બાળકની માતાને પણ જન્મ આપનારી માતાની જેમ જ ‘મેટરનિટી લીવ’ મેળવવાનો પૂરો હક છે. અદાલતના આદેશ મુજબ, બાળકની ઉંમર 3 મહિનાથી વધુ હોવાના આધારે કોઈ પણ મહિલાને મેટરનિટી લીવ આપવાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માતૃત્વની સુરક્ષા એ પાયાનો માનવાધિકાર છે અને પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે.

જસ્ટિસ પારડીવાલાની બેન્ચનો ઐતિહાસિક ચુકાદો

આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સોશિયલ સિક્યુરિટી કોડ, 2020ની કલમ 60(4)ને ગેરબંધારણીય ઠેરવી છે. આ કલમ મુજબ, અત્યાર સુધી માત્ર એ જ મહિલાઓને મેટરનિટી લીવ મળતી હતી જેઓ 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેતી હતી. કોર્ટે આ જોગવાઈને સમાનતાના અધિકાર(અનુચ્છેદ 14) અને જીવવાના અધિકાર (અનુચ્છેદ 21)નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અદાલતે કહ્યું કે દત્તક લીધેલું બાળક બાયોલોજીકલ બાળકથી અલગ નથી અને માતા તેમજ બાળક વચ્ચેના સંબંધો કેળવવા માટે રજા મળવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા

કેન્દ્ર સરકારને હવે ‘પેટર્નિટી લીવ’ પર વિચાર કરવા સૂચન 

આ મામલો કર્ણાટકના વકીલ હમસાનંદિની નંદુરીની અરજી બાદ સામે આવ્યો હતો. તેમણે જ્યારે સાડા ચાર વર્ષની બાળકી અને બે વર્ષના બાળકને દત્તક લીધા, ત્યારે તેમના એમ્પ્લોયર દ્વારા રજા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કારણ કે બાળકોની ઉંમર 3 મહિનાથી વધુ હતી. આ ભેદભાવ સામે લડતા સુપ્રીમ કોર્ટે હવે દેશભરની કામકાજી દત્તક માતાઓ માટે ન્યાયના દ્વાર ખોલ્યા છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ‘પિતૃત્વ રજા'(Paternity Leave) માટે પણ યોગ્ય નીતિ ઘડવા અંગે વિચાર કરવા સૂચન કર્યું છે, જેથી પિતા પણ બાળકની સંભાળમાં યોગ્ય યોગદાન આપી શકે.

બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 2 - image

Next Post
રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર 'થલાઈવા'નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …

રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યસભામાં NDAનો આંકડો 141 પર પહોંચ્યો, વિપક્ષને મોટો ફટકો, ચોમાસા સત્ર પહેલા બદલાયું ગણિત | rajya …
GUJARAT

Rajya Sabha Election 2026: રાજ્યસભાની 37 બેઠકો માટે ગઈકાલે 16 માર્ચે યોજાયેલી ચૂંટણીએ સંસદના ઉપલા ગૃહનું ચિત્ર બદલી નાખ્યું છે....

Read more

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત માટે આપી મંજૂરી | Gujarat HC…

વસંતનો આરંભ અને દિવસ-રાત સરખા… આગામી 20 માર્ચનો દિવસ એ ખગોળની દૃષ્ટિએ પણ મહત્ત્વનો | vasant sampat…

પંચમહાલના ‘શ્રવણ’ની કઠિન પદયાત્રા: પિતા માટે લીધેલી માનતા પૂરી કરવા યુવાન ઉઘાડા પગે 720 કિમી દૂર રણુ…

પાલનપુર હાઈવે પર ANTFનો સપાટો: રૂ.5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના 2ની ધરપકડ | Drug Bust in …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In