• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રજનીકાંત vs વિજય! TVKના નેતાના નિવેદન પર ‘થલાઈવા’નો જડબાતોડ જવાબ, જાણો શું છે સમગ્ર મામલો | Rajinika…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

Actor Rajinikanth vs Vijay : ચાહકોમાં ‘થલાઈવા’ નામથી જાણીતા તમિલ સુપર સ્ટાર રજનીકાંત અને અભિનેતા વિજયની રાજકીય પાર્ટી ‘તમિલગા વેત્રી કડગમ’ (TVK)ના નેતા આધાવ અર્જુનના કારણે ઉભા થયેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અર્જુના નિવેદન બાદ રજનીકાંતના સમર્થકો ઘણા ગુસ્સામાં હતા. જોકે હવે રજનીકાંતે વિવાદ પર ચૂપ રહેવાનું ટાળીને સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે સમર્થન કરનારા સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો છે અને કોઈપણ વધુ વિવાદ ઉભો કર્યા વગર પોતાની વાત રજુ કરી છે. તેમણે જે નિવેદન આપ્યું છે, તેનાથી તેમના ચાહકો ખુશ થઈ ગયા છે અને આધાવ અર્જુનની બોલતી પણ બંધ કરી દીધી છે.

આધાવ અર્જુને શું કહ્યું હતું ?

વિવાદ ઉભો થવાનું મૂળ કારણ આધાવ અર્જુન છે. તમિલનાડુ સરકાર વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, જેમાં વિજયની પાર્ટી ટીવીકેના મહાસચિવ આધાવ અર્જુને રજનીકાંતનો ઉલ્લેખ કર્યો હતો. અર્જુને દાવો કર્યો હતો કે, જ્યારે રજનીકાંતે રાજકારણમાં આવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સત્તાધારી DMKએ તેમને ધમકાવ્યા હતા. તેમના આ નિવેદન બાદ ભારે વિવાદ ઉભો થયો હતો. આ કારણે અર્જુને સ્પષ્ટતા આપતા કહ્યું કે, તેઓ રજનીકાંતની ટીકા કરવા નહોતા માંગતા, પરંતુ તેમની પાર્ટીના સંસ્થાપક વિજય કોઈપણ રાજકીય દબાણ સામે ઝુકવાના નથી, તેવું કહેવા માંગતા હતા. અર્જુનના આ નિવેદન બાદ રજનીકાંતના સમર્થકો અને અનેક રાજકીય દળોએ નારાજ થયા હતા. અર્જુનના નિવેદનને રજનીકાંતનું અપમાન ગણી માંફી માંગવાની માંગ કરવાની સાથે દેખાવો પણ શરૂ કર્યા હતા.

આ પણ વાંચો : ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર

ચોતરફથી સમર્થન મળતા રજનીકાંત ભાવુક, સમર્થકોને ભગવાન ગણાવ્યા

રજનીકાંતે સમગ્ર વિવાદ અંગે તમિલ ભાષામાં સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે આધાવ અર્જુનનો દાવો તથ્યો વગરનો અને ભ્રામક ગણાવ્યો છે. રજનીકાંતે વિવાદમાં તેમનું સમર્થન કરનારા તમામ રાજકીય નેતાઓ, ફિલ્મી હસ્તીઓ અને મીડિયા જગતના લોકોના આભાર માન્યો છે. રજનીકાંતે વિપક્ષના નેતા એડપ્પાદી કે. પલાનીસ્વામી, તમિલનાડુ ભાજપ અધ્યક્ષ નૈનાર નાગેન્દ્રન, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન, અન્નામલાઈ અને અન્ય મુખ્ય નેતાઓનો, નિર્દેશક અમીર અને ફિલ્મ જગતના મિત્રોનો પણ આભાર માન્યો છે. રજનીકાંતે ભાવુક સંદેશ આપીને પ્રશંસકોને ભગવાન ગણાવી કહ્યું કે, તેમનું સમર્થન તેમને હંમેસા શક્તિ આપે છે.’

રજનીકાંતે સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, ‘ટીવીકે પાર્ટીમાં મુખ્ય પદ પરના નેતા આધવ અર્જુને તાજેતરમાં મારા વિશે જે નિવેદન આપ્યું હતું, તેમાં કોઈ તથ્યો નથી. મારા સમર્થનમાં અવાજ ઉઠાવનારા અને અર્જુનની અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરનારા તમામ લોકોનું હું દિલથી આભાર માનું છું.’

આ પણ વાંચો : LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી

Next Post
ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In