• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20નું ટોળું ધસી આવતા પોલીસકર્મીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

Load More

Patan News: પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે ગત 15 માર્ચની રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ગામના એક ફાર્મ હાઉસ પર 15 થી 20 જેટલા હથિયારધારી શખસોએ હુમલો કરી તોડફોડ મચાવી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે ગુનો નોંધી 3 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ફરજમાં બેદરકારી બદલ PI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

પ્રાપ્ત વિગતો મુજબ ઝીલીયા ગામે નિર્માણ પામનાર રામાપીરના મંદિરના ફાળા ઉઘરાવવા બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભા (મુડેઠા) વચ્ચે મનદુઃખ થયું હતું. આ અદાવત રાખીને 15 માર્ચની મધરાત્રે આશરે 11:45 વાગ્યે 8 જેટલી ગાડીઓમાં સવાર થઈને આવેલા શખસો ફાર્મ હાઉસ પર હુલ્લડ મચાવ્યું હતું.

સીસીટીવીમાં કેદ થયો આતંક

હુમલાખોરો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો સાથે આવ્યા હતા. તેઓએ ફાર્મ હાઉસના ગેટ, દીવાલ અને ધાર્મિક તસવીરોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં મુડેઠાના જીતુભા, વામૈયાના જહુભા અને દલપુજી નામના શખ્સોની ઓળખ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસની હાજરીમાં જ હુમલો

ઘટના સમયે 112 પોલીસની બે વાન સ્થળ પર પહોંચી હતી, પરંતુ હુમલાખોરોએ પોલીસની પણ પરવા કરી ન હતી. હથિયારો બતાવી હુમલાખોરોએ પોલીસને ભગાડી મૂકી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હુમલા દરમિયાન પોલીસની વાન પર હુમલો કરવા જતાં હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા., જેના કારણે ‘ફરજમાં રુકાવટ’નો અલગ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

પાટણ પોલીસે ગુજરાત પોલીસનું નાક કપાવ્યું!

સમગ્ર ઘટના બની ત્યારે પોલીસની વાન અને જવાનો ત્યાં હાજર હતા પરંતુ આવારા તત્ત્વોનો ખૌફ જોઈ પોલીસ પણ ડરી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સાથે ઝપાઝપીના ઈરાદે જયારે લુખ્ખાઓ આગળ વધ્યા ત્યારે પોલીસે સ્થળ છોડી દોડી છૂટી હતી. જે અંગે પાટણ પોલીસને સવાલ કરવામાં આવતા, શરમજનક રીતે જવાબ મળ્યો હતો કે, પુરતો પોલીસ સ્ટાફ નહીં હોવાથી વધુ સ્ટાફ લેવા માટે પોલીસ ગઈ હતી. ત્યારે હવે ચર્ચાઓ ઉપડી છે કે જો પોલીસ જ આવા ગુંડાઓથી ભાગી છૂટે તો સામાન્ય માણસ અને કાયદો વ્યવસ્થાનું શું? સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પાટણ પોલીસનું જાણે નાક કપાયું હતું.

આ કેસમાં અત્યાર સુધીમાં બે FIR નોંધાઈ છે

1. ફાર્મ હાઉસના માલિક ભાવેશભાઈ દેસાઈ તરફથી

2. 112 પોલીસ વાનના ઇન્ચાર્જ તરફથી

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આફત, અપર એર સર્ક્યુલેશનને કારણે આગામી ત્રણ દિવસ માવઠાની શક્યતા

પોલીસ બેડામાં હડકંપ

ઘટનાની ગંભીરતાને જોતા અને ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ તંત્રએ કડક પગલાં લીધા છે. ચાણસ્માના PI સોલંકી, ASI અને હેડ કોન્સ્ટેબલ સહિત કુલ 3 પોલીસકર્મીઓ અને 5 GRD જવાનોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Next Post
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પા…

જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા 'ચકલી બચાવો અભિયાન' અન્વયે પા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

સ્ટેટમોનીટરીંગ સેલનો દરોડો, છ બુટલેગર ફરાર પોલીસેવિદેશી દારૃ, આઇસર મળી રૃ.૫૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો ભાવનગર–  રાણપુરના અનીડા ગામની સીમ...

Read more

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In