• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

Finland President On US-Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 18 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ યુદ્ધને શાંત પાડવા માટે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબે ભારતનો ઉલ્લેખ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારતની સમજાવટથી અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ શકે છે. ભારત અમેરિકા-ઈરાન યુદ્ધમાં દખલગીરી કરી શકે છે. મેં વિદેશ મંત્રી એસ. જયશંકરને વાતચીત અને યુદ્ધવિરામની અપીલ કરતા જોયા છે. યુદ્ધના કારણે વિશ્વમાં ઊર્જા સંકટ વધી ગયું છે. ક્રૂડ ઓઇલની કિંમતો આસામાને પહોંચી ગઈ છે.’

ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખે જયશંકરના વખાણ કર્યા

ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખે અગ્રણી મીડિયા જૂથને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મે જોયું છે કે, યુદ્ધનો માહોલ શાંત થાય અને સ્થિતિ સ્થિર થાય તે માટે એસ.જયશંકરે વાતચીતનો રસ્તો અપનાવવા અને યુદ્ધવિરામ કરવાની અપીલ કરી છે.’ સ્ટબે સ્વીકાર્યું કે, અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ત્રિકોણીય સંઘર્ષથી અનેક ચીન-વસ્તુઓ કેટલી બધી પડકારજનક બની ગઈ છે. તેમણે અપીલ કરી છે કે, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જે કહ્યું છે, તેના પર NATO દેશો ધ્યાન આપે. હોર્મુઝ મામલે જે દેશો મદદ કરવા ઇચ્છે છે, તેઓ મદદ કરે.’ ટ્રમ્પે રવિવારે ભારપૂર્વક કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગેથી અડચણ વગર ક્રૂડ ઓઇલ અને ગેસનો સપ્લાય થાય તે માટે નાટો અને એશિયામાં અમેરિકાના સાથી દેશોએ મદદ કરવી જોઈએ.

આ પણ વાંચો : ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો

હોર્મુઝની સુરક્ષા માટે ભારત અમેરિકાને મદદ કરશે?

ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ સ્ટમ્બ (Finland President Alexander Stubb) પહેલા એવા વ્યક્તિ છે, જેમણે સૂચન આપ્યું છે કે, ભારતની દખલગીરીથી અમેરિકા-ઈરાનનો સંઘર્ષ શાંત થઈ શકે છે. આ પહેલા અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઇટે સંકેત આપ્યો હતો કે, અમેરિકા દ્વારા હોર્મુઝને સુરક્ષિત રાખવામાં ભારત મદદ કરી શકે છે. વિશ્વભર માટે હોર્મુઝ જળમાર્ગ ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે આ માર્ગ વિશ્વની સૌથી મોટી સપ્લાય ચેઇન છે. ટ્રમ્પ ઇચ્છે છે કે, આ જળમાર્ગ સામાન્ય રીતે શરૂ થઈ જાય તે માટે અમેરિકાના સાથી દેશો મદદ કરવા માટે જહાજ મોકલે.

અમેરિકાના ઊર્જા સચિવે ભારતનો ઉલ્લેખ કર્યો

જ્યારે અમેરિકાના ઊર્જા સચિવને પૂછવામાં આવ્યું કે, ‘શું તમે હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે તે દેશોના નામ બતાવી શકો છો? તો તેમણે કોઈ ઓપચારિક જાહેરાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે તેમણે જવાબમાં ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘આખી દુનિયા હોર્મુઝ જળમાર્ગની સપ્લાય ચેઇન પર નિર્ભર છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, જાપાન, કોરિયા, ચીન, થાઈલૅન્ડ, ભારત સહિતના એશિયાઈ દેશો પોતાની કુલ ઊર્જા સપ્લાયનો મોટાભાગનો હિસ્સો હોર્મુઝમાંથી જ મેળવે છે.

આ પણ વાંચો : હોર્મુઝને બાયપાસ કરતો સાઉદીનો ‘પ્લાન B’, જાણો ઈરાન યુદ્ધ વચ્ચે પણ દુનિયાભરમાં કેવી રીતે ઓઇલ પહોંચી રહ્યું છે

Next Post
અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In