• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

Load More

Ahmedabad Cyber Crime Bust Illegal Call Center : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર ત્રાટકીને આંતરરાષ્ટ્રીય ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતે કેનેડા રેવન્યુ એજન્સી(CRA)ના અધિકારીઓ હોવાની ઓળખ આપી ડરાવી-ધમકાવીને નાણાં પડાવતી હતી. પોલીસે આ મામલે 4 શખસોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત બે શખસો હજુ ફરાર છે.

ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું

બાતમીના આધારે સાયબર સેલે 14 માર્ચના રોજ ન્યૂ ચાંદખેડામાં આવેલા ‘સોપાન હાઈટ્સ’ના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. અહીંથી કુશ પટેલ (ઉં.વ.29), હર્ષ પટેલ (ઉં.વ.28), આશુ પટેલ (ઉં.વ.29) અને સુનિલ રાવત (ઉં.વ.28) નામના ચાર શખસોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ ટોળકી ઇન્ટરનેટ આધારિત કોલિંગ સિસ્ટમ(VoIP) અને ‘આઈ બીમ’ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કેનેડામાં ફોન કરતી હતી.

ઠગાઈની મોડસ ઓપરેન્ડી: ટેક્સ અને બેંક એકાઉન્ટનો ડર

આરોપીઓ કેનેડિયન નાગરિકોના નામ, સરનામા અને પોસ્ટલ કોડ મેળવી લેતા હતા. ત્યારબાદ તેમને ફોન કરીને કહેતા કે, “તમારા ટેક્સ-ફ્રી સેવિંગ્સ એકાઉન્ટ(TFSA) અને રોયલ બેંક ઓફ કેનેડા(RBC)ના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો જણાયા છે.” ભોગ બનનારને ગભરાવવા માટે તેઓ કહેતા કે તમારી ઓળખ ચોરાઈ ગઈ છે અને તમારા ખાતાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ‘વેરિફિકેશન’ના બહાને તેઓ ગ્રાહકોની બેંકિંગ વિગતો મેળવી લેતા અને નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા.

આ પણ વાંચો: અમદાવાદના વેપારી સાથે ‘હનીટ્રેપ’: ફેસબુક ફ્રેન્ડ મહિલાએ મળવા બોલાવી નકલી પોલીસ સાથે મળી રૂ.5 લાખ પડાવ્યા

ગિફ્ટ કાર્ડ અને ક્રિપ્ટોકરન્સીમાં વહીવટ

ઠગાઈના નાણાં મેળવવા માટે આ ગેંગ અત્યંત ચાલાકી વાપરતી હતી. તેઓ કેનેડિયન ડોલર સીધા બેંકમાં લેવાને બદલે ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી અને કેનેડામાં રહેલા ‘મ્યુલ’ (ભાડાના) બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. આ નાણાં મેળવ્યા બાદ તેને ભારતીય ચલણમાં ફેરવી લેવામાં આવતા હતા.

માસ્ટરમાઈન્ડ ફાલ્ગુન પટેલ ફરાર

પોલીસના જણાવ્યા મુજબ, આ આખા રેકેટનો માસ્ટરમાઈન્ડ ફાલ્ગુન રમેશચંદ્ર પટેલ અને શિવાંગ દશમાના છે, જે હાલ ફરાર છે. ફાલ્ગુન પટેલ વિરુદ્ધ અગાઉ ઉદયપુર અને ચંદીગઢમાં પણ આવા જ કોલ સેન્ટર ચલાવવા બદલ ગુના નોંધાયેલા છે. ઝડપાયેલા આરોપીઓ ફાલ્ગુન માટે માસિક પગાર અને ઇન્સેન્ટિવ પર કામ કરતા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં આર્કિટેક્ટને ઈન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત પડી મોંઘી, વધુ નફાની લાલચમાં 1.25 કરોડ ગુમાવ્યા

મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી

દરોડા દરમિયાન પોલીસે 6 લેપટોપ, 5 મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો મળી કુલ 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ટોળકીએ અત્યાર સુધીમાં કેટલા કેનેડિયન નાગરિકોને કેટલા લાખોનો ચૂનો લગાવ્યો છે તે અંગે સાયબર ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.

Next Post
અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…
GUJARAT

Congress On Shashi Tharoor Controversy Statement : કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કરતા તેમની અને પાર્ટી...

Read more

છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર …

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

9 પાંસળીઓ તૂટી, ફેફસામાં ઈજા છતાં ન તૂટ્યો ઉત્સાહ! એમ્બ્યુલન્સના સહારે વિદ્યાર્થિનીની NEETની રી-એક્ઝ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In