• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ પાલિકામાં પીએફ અને બોનસ મુદ્દે કમિશનર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો | Explanation from Comm…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નડિયાદ પાલિકામાં પીએફ અને બોનસ મુદ્દે કમિશનર અને કલેક્ટર પાસે ખુલાસો માંગ્યો | Explanation from Comm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

Load More

– શ્રમ કાયદાઓના ઉલ્લંઘનનો આક્ષેપ કરાયો 

– યોગ્ય ખુલાસો નહીં થાય તો આગામી સમયમાં જનઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી 

નડિયાદ : નડિયાદ નગરપાલિકા તંત્ર સામે કર્મચારીઓના હિત અને આથક ગેરરીતિઓ મુદ્દે ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. પાલિકામાં વર્ષોેથી કર્મચારીઓના પીએફ, બોનસ અને ગ્રેચ્યુઈટી જેવા પાયાના હક્કોમાં થતી બેદરકારી અંગે સત્તાધીશો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલે યોગ્ય ખુલાસો નહીં થાય તો આગામી સમયમાં જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

નડિયાદ મહાનગરપાલિકામાં લાંબા સમયથી કર્મચારીઓને લઘુત્તમ વેતન કરતા ઓછું વેતન અપાતું હોવાની અને બોનસની ચૂકવણીમાં અનિયમિતતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ બાબતે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના શ્રમ કાયદાઓનું પાલન કરાવવા માટે કયા અધિકારીઓ જવાબદાર છે. પ્રોવિડન્ટ ફંડ, મિનિમમ વેજ, બોનસ એક્ટ અને ગ્રેચ્યુઈટી અધિનિયમ મુજબ કર્મચારીઓને મળવાપાત્ર રકમ કેમ સમયસર જમા કરવામાં આવી નથી તે અંગે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને સ્પષ્ટતા માંગવામાં આવી છે. 

પાલિકા દ્વારા પ્રોવિડન્ટ ફંડની રકમ વર્ષો સુધી જમા ન કરવામાં આવી હોવાથી હવે જ્યારે આ રકમ ભરવાની થશે ત્યારે સંસ્થાનો ભાગ અને કર્મચારીનો ભાગ એમ બંનેનો બોજ નગરપાલિકા પર આવશે. આ આથક નુકસાન માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. વર્ષ ૨૦૧૧થી અત્યાર સુધી દર વર્ષે ઓડિટ કરવામાં આવતું હોવા છતાં ઓડિટ રિપોર્ટમાં આટલા ગંભીર મુદ્દાઓ કેમ દર્શાવવામાં આવ્યા નથી તેવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો છે. જો શ્રમ કાયદાઓનું પાલન થતું નહોતું તો ઓડિટમાં તેની નોંધ કેમ લેવાઈ નહીં તે અંગે પણ ખુલાસો માંગ્યો છે. આ ઉપરાંત છેલ્લા ૭ મહિનામાં નગરપાલિકા બન્યા બાદ કયા કોન્ટ્રાક્ટરોને લાભ આપવામાં આવ્યો અને તેમાં શ્રમ કાયદાનું પાલન થયું છે કે નહીં તેની તપાસની માંગ કરાઈ છે. પીએફ વિભાગ દ્વારા અત્યાર સુધી મોડું પેમેન્ટ કરવા બદલ કેટલી પેનલ્ટી કે નોટિસ આપવામાં આવી છે અને જનતાના ટેક્સના પૈસા દંડ ભરવામાં કેમ વપરાય છે તે અંગે પણ વિગતો માંગવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓને લઘુત્તમ વેતનનો તફાવત ક્યારે મળશે અને બાકી રહેલી ગ્રેચ્યુઈટીની રકમ કેટલી છે તેની વિગતો જાહેર કરવા જણાવાયું છે.

વર્ષ ૨૦૨૬ સુધીમાં લઘુત્તમ વેતન ઓછું ચૂકવવાના કેટલા કેસ લેબર ઓફિસ કે કોર્ટમાં પેન્ડિંગ છે તેની વિગતો પણ પત્રમાં માંગવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આ સમગ્ર મામલો પ્રજાના પૈસા અને કર્મચારીઓના હકો સાથે જોડાયેલો છે અને તેમાં મોટા પાયે ગોટાળા થયા હોવાની આશંકા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે, આ મુદ્દાઓ વર્ષ ૨૦૨૫થી સતત ઉઠાવવામાં આવી રહ્યાં છે અને તેની લેખિત રજૂઆતો પણ અગાઉ કરવામાં આવી છે. જો આ તમામ બાબતો પર તંત્ર દ્વારા તાત્કાલિક અને જાહેર ખુલાસો કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવશે. કર્મચારીઓના આથક શોષણ અને પાલિકાની તિજોરી પર પડનારા વધારાના ભાર મુદ્દે વિપક્ષે શાસક પક્ષ અને વહીવટી તંત્રને ભીંસમાં લીધું છે.

Next Post
પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers …

પેટલી શાળાના આચાર્ય-શિક્ષકોનો વિવાદ : 7 સભ્યોની તપાસ કમિટીની રચના | Petli School Principal Teachers ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ગેંગને 10 જન્મ પણ ઓછા પડશે’, ફાલ્ટામાં ફરી ચૂંટણીના આદેશ બાદ અભિષેક બેનરજીનું નિવેદન | west …
GUJARAT

West Bengal Falta Repolling: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે ફાલ્ટા વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચના એક નિર્ણયે રાજ્યમાં નવો...

Read more

ફિલ્મોને ટક્કર મારે તેવી સ્ટોરી! પિતાએ પુત્રોને બનાવ્યા લૂંટારૂ અને ગુજરાતમાં ચંબલના ડાકુઓ જેવો ત્રા…

નડિયાદ યાર્ડમાં બ્રિજની કામગીરીને પગલે બ્લોક, નવજીવન સહિતની ટ્રેનો મોડી દોડશે, એક ટ્રેન રદ | nadiad …

અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત…

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In