• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ અંગે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ | Six people including two elderly arre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

Load More

ત્યકતા અને યુવક ફેસબુક પર સંપર્કમાં આવ્યા હતા

યુવકે મહિલાને વિસાવદર બોલાવી મોણવેલની સીમમાં લઈ ગયો હતો, છએય શખ્સ ત્રણ દિવસના રિમાન્ડ પર

જૂનાગઢ: વિસાવદરના બસસ્ટેન્ડમાંથી જેતપુર પંથકની ત્યકતાનું બાઈક પર અપહરણ કરી મોણવેલની સીમમાં લઈ જઈ ત્યાં છ શખ્સોએ તેણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે બે વૃધ્ધ સહિત છ શખ્સની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જેતપુર પંથકમાં રહેતી એક ત્યકતાને ધારી પંથકના વિપુલ ગોહેલ સાથે થોડા સમય પૂર્વે ફેસબુક પર સંપર્ક થયો હતો. બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ગત તા.૧૨ના વિપુલે આ ત્યકતાને વિસાવદર બોલાવી હતી. બાદમાં ત્યકતાને બાઈક પર બેસાડી તે ધારી તાલુકાના મોણવેલની સીમમાં લઈ ગયો હતો. મહિલાએ પૂછતાં વિપુલે ધમકી આપી હતી અને ચૂપચાપ બેસવા કહ્યું હતું. બાદમાં મોણવેલની સીમમાં વાડીએ લઇ ગયો ત્યાં વિપુલ ગોહેલ ઉપરાંત મનુ ઉર્ફે મુન્નો ડોટા, મણી કોટડીયા, દેસુર ભાભલા, પ્રવીણ હરખાણી અને પરષોત્તમ કરકરે ત્યકતા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ધમકી આપી હતી. બાદમાં વિપુલ ગોહેલ મહિલાને વિસાવદર મૂકી ગયો હતો. મહિલાએ હોસ્પિટલમાં દાખલ થઈ ફરિયાદ કરતા પોલીસે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

આ અંગે એસ.સી, એસ.ટી.સેલના ડીવાયએસપીએ તપાસ શરૂ કરી વિપુલ ગોહેલ, બે વૃધ્ધ સહિત છએય શખ્સની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થતા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Next Post
ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ…

ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કાર બ્લાસ્ટ થતાં આગ ઘરમાં પહોંચી, પછી અનેક સિલિન્ડર બ્લાસ્ટ થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …
GUJARAT

‘જય શક્તિ‘ ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું બળદોદ્વારા રથ ખેંચવાની રાજાશાહી પરંપરા આજે પણ અકબંધ, મંદિર શીખર ઉપર ધ્વજારોહણ કરાયું...

Read more

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In