• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig…

Load More

ડમ્પર, ટેન્કર અને થાર
અથડાતાં વાહનોમાં આગ લાગી

અકસ્માત
બાદ યુવકોની મદદને બદલે માનવતા નેવે મૂકી ડમ્પર અને ટેન્કર ચાલકો ફરાર ઃ
અમથાપુરાના આશાસ્પદ યુવકનું મોત

ત્રણેય
વાહન બળીને ખાખ
, હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ

બગોદરા
–  અમદાવાદ જિલ્લાના સાણંદ-વીરમગામ હાઈવે
પર વિરોચનગર ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાળજું કંપાવનારો ત્રિપલ અકસ્માત
સર્જાયો હતો. ટેન્કર
, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના
ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં
અચાનક આગ ફાટી નીકળી હતી
, જેમાં વાહનો જોતજોતામાં લોખંડના
ભંગારમાં ફેરવાઈ ગયા હતા.

મળતી
માહિતી મુજબ
, હાઈવે પરથી પસાર થઈ રહેલા ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો
હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કપચી ભરેલું એક ડમ્પર સામેથી આવતી થાર
ગાડી પર ધડાકાભેર પલટી મારી ગયું હતું. ગાડી પર ટનબંધ કપચીનો જથ્થો ખાબકતા થારમાં
સવાર યુવકો નીચે દબાઈ ગયા હતા. અકસ્માત બાદ તરત જ વાહનોમાં ભીષણ આગ લાગી હતી.
કમનસીબે
, થારમાં સવાર લોકો બહાર નીકળે તે પહેલા જ આગની
જ્વાળાઓમાં લપેટાઈ જતાં તેઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. ઘટનાની તસવીરોમાં યુવકોના બળીને
ખાખ થયેલા મૃતદેહ જોઈ હૈયું હચમચી ઉઠે છે.

ઘટનાને
પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને વાહનોની લાંબી કતારો લાગતા ભારે
ટ્રાફિકજામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર
કાબૂ મેળવ્યો હતો. સાણંદ જીઆઈડીસી પોલીસ પણ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને ક્રેન
મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

પોલીસની
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોમાં સાણંદના અમથાપુરા ગામના પાર્થ
મનોજભાઈ કોળી પટેલ અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. અકસ્માત સર્જ્યા બાદ
યુવકોની મદદને બદલે માનવતા નેવે મૂકી ડમ્પર અને ટેન્કર ચાલકો ફરાર થઈ ગયા હતા.
પોલીસે ફરાર ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને
પગલે અમથાપુરા ગામ સહિત સમગ્ર પંથકમાં માતમ છવાયો છે.

Next Post
સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig…

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig…

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
’10 થી 15 પોલીસવાળાની લાશો પડશે…’, એવી ધમકી આપનારા કુંદન ઠાકુરનું એન્કાઉન્ટર | kundan thakur and p…
GUJARAT

Kundan Thakur Encounter: બિહારના મોતિહારીમાં મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર...

Read more

જામનગર નજીક મોટી ખાવડીમાં રહેતા યુવાનની સ્કોર્પિયો કાર ભાડેથી ચલાવવા માટે લઈ ગયા બાદ કાર ચાલક છું મં…

જામનગરના ધુતારપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની 8 માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું | mig…

જામનગરમાં ભુજીયા કોઠાનું કામ પૂર્ણ : ગુરુવારથી લોકો માટે ખુલ્લો મુકાશે | Bhujia Kotha work completed…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In