• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, October 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ | Ahmedabad Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

Load More

Abandoned Newborn Rescued in Ahmedabad: અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે આવેલા ભાટ ગામ નજીક માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર બે દિવસના નવજાત શિશુને નિરાધાર હાલતમાં તરછોડી દેવામાં આવ્યું હતું. કોઠારી હોસ્પિટલ પાસે રાત્રિના સમયે બે અજાણી યુવતીઓ આ માસૂમ બાળકને મૂકીને પલાયન થઈ ગઈ હતી. બાળકના રડવાનો અવાજ આવતા જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. એરપોર્ટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકનો જીવ બચાવવા માટે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં સારવાર અર્થે ખસેડ્યું હતું, જ્યાં હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

પાણીપુરીની લારીમાં બાળકને તરછોડ્યું

આ ઘટનાની વિગતો મુજબ, ગત 17 માર્ચની રાત્રે આશરે 8:41 વાગ્યે બે યુવતીઓ હોસ્પિટલ પાસેની એક સાંકડી ગલીમાં પ્રવેશતી જોવા મળી હતી. આસપાસ કોઈ જોઈ રહ્યું નથી તેની ખાતરી કર્યા બાદ, તક મળતા જ તેઓએ માસૂમ બાળકને ત્યાં પડેલી એક પાણીપુરીની લારીમાં મૂકી દીધું હતું. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે એક યુવતીના હાથમાં બાળક હતું અને બીજી યુવતી પાસે બેગ હતી. તેઓએ માત્ર બે જ મિનિટમાં આ કૃત્ય આચરીને ત્યાંથી રવાના થઈ ગઈ હતી. પોલીસે આ ફૂટેજ કબજે કરીને બંને યુવતીઓની ઓળખ કરવા માટે તપાસ હાથધરી છે.

આ પણ વાંચો: જામનગરમાં મામા સાથેના ઝઘડાનું કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બાળકને તરછોડીને ભાગનાર યુવતીઓની શોધખોળ શરૂ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યારે બાળક મળી આવ્યું ત્યારે તેના શરીર પર માત્ર એક જ કપડું લપેટાયેલું હતું. રાત્રે 9:10 વાગ્યે કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ એરપોર્ટ પોલીસ એક્શનમાં આવી હતી અને નવજાતની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. હાલમાં પોલીસે અજાણી યુવતીઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓ ક્યાંથી આવી હતી અને બાળકને કેમ તરછોડ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં બે યુવતીઓની કરતૂત, બે દિવસના માસૂમ બાળકને પાણીપુરીની લારી પર તરછોડી ગઈ 2 - image

Next Post
જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અને નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસને મોટી...

Read more

ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…

ભારત અદભૂત સ્વસ્તિક, જે વિશ્વનું કલ્યાણ કરી શકે છે.!

Saira Banu Recalls Ramanand Sagar Ji’s Mahurat Shot with Hema Malini, Dharmendra and Shashi Kapoor; …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In