• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, May 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ટૂંક જ સમયમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની શક્યતા, સરકારને રિપોર્ટ સોંપાયો | gujarat unif…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Bre…

Load More

Ahmedabad News : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને લઈને કાઉન્ટડાઉન શરૂ થયું છે. ઉચ્ચ સ્તરીય કમિટીએ આજે ખાસ અહેવાલ, સુનાવણી અને સંશોધન આધારે અંતિમ ભલામણ સાથે રાજ્ય સરકારને યુસીસી અંગેનો એક રિપોર્ટ સુપરત કર્યો છે. હાલ ચાલી રહેલા બજેટ સત્રના અંતિમ દિવસ – 25 માર્ચ યુસીસી બિલની ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ યુસીસીનો મુદ્દો માસ્ટર સ્ટ્રોક ગણાઈ રહ્યો છે.

અંતિમ દિવસે બિલ પર ચર્ચા

વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસે યુસીસી બિલની ચર્ચા થશે, કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. યુસીસી માટે નિવૃત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના વડપણ હેઠળની એક ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ રાજ્ય સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્ત લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મ અને સમુદાયો માટે એક સમાન કાયદાકીય માળખું સૂચવાયું છે. સમિતિએ આપેલા રિપોર્ટમાં મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને ધ્યાનમાં રાખીને આખોય રિપોર્ટ તૈયાર કરાયો છે.

યુસીસી  લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે ગુજરાત

સમિતિનો આ અહેવાલ આગામી સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. વિધાનસભા સત્રના અંતિમ દિવસે 25 માર્ચ આ બિલ પર ચર્ચા થઈ શકે છે. જોકે, મંગળવારે મોડી સાંજે મળનારી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાશે. સમિતિએ ગુજરાતના રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને તમામ સંપ્રદાયો, ધર્મના આગેવાનો – લોકોના મંતવ્યો મેળવી રિપોર્ટ તૈયાર કર્યો છે. જો આ બિલ વિધાનસભા ગૃહમાં પસાર થશે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત યુસીસી લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.

યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું?

હાલ લગ્ન અને તલાકમાં ધર્મ મુજબ નિયમો છે. યુસીસી લાગુ થયા બાદ બધાને એક નિયમ લાગુ પડશે.

પુત્ર અને પુત્રીને વારસામાં સમાન હક મળશે.

લિવ ઈન સંબંધોને પણ કાનૂની રીતે નોંધાવવા પડશે.

બધાને એક જ લગ્નનો નિયમ લાગુ થઈ શકે.

Next Post
વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools…

વિધાનસભા બાદ અમદાવાદમાં બોર્ડની પરીક્ષા વચ્ચે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | ahmedabad schools...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Bre…

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Bre…

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …
GUJARAT

Narmada Canal Damage In Bodeli: છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઇડ ઢાળ પરનું...

Read more

વાવ-થરાદ: મીઠાવી ચારણમાં પાણી-જમીનમાં વધતી ખારાશની વિકટ સમસ્યા, તંત્રની નિષ્ક્રિયતાથી રોષ | Mithavi …

અમદાવાદ: સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા | Massive Fire Bre…

VIDEO | નવી કારનું મુહૂર્ત કાળ બન્યું: સાણંદના મોરૈયામાં કાર ચાલકે મહિલાને કચડી, સારવાર દરમિયાન મોત …

ઉમરગામ: રોડ પર ‘સોનું’ વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું | Gold …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In