• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા ચોરી થવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આવી જ ચોરીની ઘટના શહેરના સયાજીગંજ વિસ્તારમાં સામે આવી છે. ભીમનાથ મહાદેવ મંદિર નજીક અજાણ્યા તસ્કરો ગટરના ઢાંકણા ચોરી લઈ જતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

આ અંગે એક સામાજિક કાર્યકરે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા ત્યારે ગટરના ઢાંકણા ખુલ્લા હાલતમાં જોવા મળ્યા હતા, જે કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.

સુરક્ષાની દ્રષ્ટિએ તાત્કાલિક પગલાં રૂપે નજીકમાંથી બેરીકેડ લાવીને ખુલ્લા ગટરના સ્થળે ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. સામાજિક કાર્યકરે તંત્રને અપીલ કરી છે કે તાત્કાલિક નવા ઢાંકણા મૂકવામાં આવે.

સાથે જ તેમણે પોલીસ વિભાગને પણ સૂચન કર્યું છે કે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે, અગાઉ પણ આ વિસ્તારમાં ગટરના ઢાંકણા ચોરી થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

<a href=

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …

Load More

<p>The post વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji… first appeared on gandhinagarmetro.com.</p>

Next Post
વડોદરામાં ચેતક બ્રિજ પર ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, એક કલાકની જહેમત બાદ કાબૂ | Massive fire breaks out…

વડોદરામાં ચેતક બ્રિજ પર ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, એક કલાકની જહેમત બાદ કાબૂ | Massive fire breaks out...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …

તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ? | tamil nadu …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…
GUJARAT

Tamil Nadu Resort Politics: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોના 2 દિવસ બાદ પણ સરકાર રચવા અંગે અનિશ્ચિતતા યથાવત છે. રાજ્યમાં સૌથી...

Read more

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …

તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ? | tamil nadu …

તમિલનાડુમાં કોંગ્રેસ બરાબરની ફસાઈ! વિજયને ટેકો જાહેર કરતાં જ સ્ટાલિને કર્યો મોટો ખેલ? | Tamil Nadu C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In