• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
રૃ. ૩૩,૬૬૦ કરોડની ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને મંજૂરી | cabit decision in 18 03 26
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

Load More

નવી દિલ્હી,
તા. ૧૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી
કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણો નિર્ણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય
પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયાને કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી
આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે સરકારે ઉદ્યોગ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર
અને રિન્યુએબલ એનર્જીા જેવા ક્ષેત્રો માટે કુલ ૫૪
,૯૨૬ કરોડ રૃપિયાના રોકાણવાળી ચાર મહત્ત્વપૂર્ણ યોજનાઓને
મંજૂરી આપી છે.

કેન્દ્રીય કેબિનેટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના (ભવ્ય)ને
મંજૂરી આપી છે અને આ માટે ૩૩
,૬૬૦ કરોડ
રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ સમગ્ર દેશમાં ૧૦૦ પાવર એન્ડ પ્લે ઇન્ડસ્ટ્રીયલ
પાર્ક વિકસિત કરવામાં આવશે. જ્યાં ઉદ્યોગો માટે અગાઉથી જ તૈયાર ઇન્ફ્રાસ્ટ્રકચર
ઉપલબ્ધ હશે. સરકાર પ્રતિ એકર મહત્તમ એક કરોડ રૃપિયાની સહાયતા કરશે.

આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૧-૩૨ સુધી અમલમાં રહેશે અને તેનો
ઉદ્દેશ મેન્યુફેકચરિંગ સેક્ટરને વેગ આપવા અને રોજગારી વધારવાનો છે.

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે કપાસ સિઝન
૨૦૨૩-૨૪ દરમિયાન ટેકાનાં ભાવ પર ખરીદ માટે ૧૭૧૮ કરોડ રૃપિયાની ભરપાઇ કરવાની મંજૂરી
આપી છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણય કપાસનાં
ખેડૂતોને સમર્થન આપવા માટે લેવામાં આવ્યો છે
.

તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર, ૨૦૨૩થી સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી ચાલેલી
સીઝનમાં કપાસનાં ભાવ ટેકાનાં ભાવ કરતાં પણ ઘટી ગયા હતાં. સરકારે કોટન કોર્પોરેશન
ઓફ ઇન્ડિયા દ્વારા કપાસનાં ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનની ખરીદી કરી હતી. આ
ખરીદીથી ૭.૨૫ લાખ ખેડૂતોને લાભ થયો હતો
.

કેબિનેટ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં નેશનલ
હાઇવે-૯૨૭ને બારાબંકીથી બહરાઇચ ખંડને ચાર લેનમાં વિકસિત કરવાનાં ૬૯૬૯ કરોડ
રૃપિયાનાં પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. લગભગ ૧૦૧.૫ કિલોમીટર લાંબા આ સડક
પ્રોજેકટથી ઉત્તર પ્રદેશમાં વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે અને લાખો
રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ૨૫૮૫ કરોડ રૃપિયાના ખર્ચ ધરાવતી સ્મોલ
હાઇડ્રોઇલેક્ટ્રિક ડેવલોપમેન્ટ સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનો
લક્ષ્યાંક ૧૫૦૦ મેગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડક્શનની ક્ષમતા વિકસિત કરવાનો છે.

Next Post
સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad…

સુરેન્દ્રનગરની આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી ગેસનો પુરવઠો ખૂટયો | Gas supply has been cut off in Ad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેલવેમાં ટિકિટ વિના પ્રવાસ કરનારાને દંડની રકમ બમણી કરી રૂ. 500 કરાઈ | Railways doubles fine for trav…
GUJARAT

– રેલવે કાયદામાં દંડની જોગવાઈનો અમલ શરૂ – રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ, ગેરકાયદે ફેરી, મહિલાઓના ડબામાં પુરુષોના પ્રવેશ સહિતના મુદ્દે...

Read more

ખનિજનું વહન કરતા 3 ડમ્પર ચાલક અને મલિક વિરૃધ્ધ ફરિયાદ | Complaint filed against three dumper drivers…

મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં 1 સપ્તાહ બાદ 7 તબીબો સામે ગુનો નોંધાયો | A case has been registered…

ઇન્દોરમાં ભાઇની હત્યાનો બદલો લેવા જેલમાંથી છૂટેલા આરોપી અભિ ની ફાયરિંગ કરી હત્યા, કથિત શૂટર વડોદરામા…

આ વર્ષે ૩૫૦ ગોલ્ડ મેડલ અપાશે, સોના-ચાંદીના ભાવમાં થયેલા વધારાથી યુનિ.સત્તાધીશો ચિંતામાં | price hike…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In